Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા ના ઈતિહાસ મા પ્રથમ વખત આવી રીતે ખુદ કલેકટર શ્રી એ વર્ગ ૪ અને સફાઈ કર્મચારી ને બોનસ આપ્યું પોતાના સવ ખર્ચે….

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ દિવાળી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ દિવાળી ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા દિવાળી ની ધૂમ ધામ પૂર્વક ઉજવણી થાય તે માટે સુરેન્દ્રનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવા આવી રહ્યાં છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના મોટા અને મધ્યમ વર્ગ ના લોકો અને સરકારી કર્મચારીઓ પોતાના સવ ખર્ચે પોતે દિવાળી ઉજવી શકે છે પણ વર્ગ ૪ અને સફાઈ કર્મચારી ઓ અને તેમના પરિવાર માટે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં અર્થીક રીતે ખૂબ મુશ્કેલી પડતી હોય છે.

Img 20181103 Wa0015 1541222438348ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ઈતિહાસ મા સવ પ્રથમ વખત આવી ઘટના સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખુદ કલેકટર શ્રી રાજેશ સાહેબ દવારા વર્ગ ૪ અને સુરેન્દ્રનગર નાં સફાઈ કર્મચારી ઓ ને ગઈ કાલે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે બોલવા મા આવીયા હતા.અને આ સફાઈ કર્મચારી અને વર્ગ ૪ ના કર્મચારી ને સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર શ્રી એ પોતાની ચેમ્બરમાં બેસાડી નાસ્તો કરવી અને નાના કર્મચારીઓ ને કપડા તેમજ અન્ય જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ આપી હતી આ સુરેન્દ્રનગર જિલ્લા ના પ્રથમ એવા કલેકટર શ્રી રાજેશ સાહેબ હસે કે જેમણે વર્ગ ૪ અને સફાઈ કર્મચારી નો માન આપીને નાના કર્મચારીઓ ની વેદના ને વાચા આપી હતી.આ સુરેન્દ્રનગર જિલ્લા ના ઈતિહાસ ની પ્રથમ વખત ની ઘટના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.