Abtak Media Google News

વિશ્વાસ  ફિલ્મ્સ દ્વારા નિર્માણ પામેલ આ એક સામાજિક ફિલ્મ છે

“વિશ્વાસ ફિલ્મ્સ” દ્વારા સામાજિક મુવી “હસ્તી રમતી જિંદગીને લાગ્યો ખુનનો રંગ” અને ભાગ-2 નું શુટીંગ સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યુ છે.

Advertisement

રાજકોટ ખાતે આ મૂવીનું શુટિંગ કરવામાં આવેલ હતું આ મુવીમાં કલાકારો ધારા પટેલ – રોમીત મહેશ કોટેચા – હિતેશ પટેલ – શ્રધ્ધા માકંડ

સમગ્ર મુવીનું શુટીંગમાં કેમેરામેન ભાવેશ ભાઈએ પોતાના બહોળા અનુભવના આધારે સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

આ સામાજિક સ્ટોરી “હસ્તી રમતી જિંદગીને લાગ્યો ખુન નો રંગ” ગુજરાતની જાણીતી લેખિકા માધવી ગજેરાએ તૈયાર કરેલ હતી.

આ ફિલ્મનું ફિલ્માંકન વિશ્વાસ ફિલ્મ્સના પ્રોજેક્ટ મેનેજર અને અભિનેત્રી ધારા પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક ફિલ્માંકન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.