Abtak Media Google News

શિયાળાની ઋતુ આમ તો તન, મનને તંદુરસ્તી બક્ષતી ઋતુ છે. શિયાળામાં આવતા વિવિધ શાકભાજી, ફુટસ સ્વાસ્થ્ય વર્ધક છે. હાલ જામફળ, સીતાફળ, સફરજન સહિતના ફળોનું બજારમાં મબલખ આગમન થયું છે.  તસ્વીરમાં દેખાતા સીતાફળ જે બીજા રાજયમાંથી આયાત કરવામાં આવ્યા છે. હાલ સારી કવોલીટી સીતાફળના ભાવ છુટક માર્કેટમાં ‚ા ૧૫૦ થી ૨૫૦ સુધીના ચાલી રહ્યા છે.મીઠાં મધુરા સીતાફળ વીટામીનથી પણ ભરપુર હોય છે. સીતાફળનું જયુસ પીને પણ લોકો મજા માણે છે શિયાળામાં સીતાફળનું પુષ્કળ આગમન હોય સ્વાદમાં પણ સૌ કોઇના પ્રિય બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.