Browsing: AMERICA

અમેરિકા જવા માટે મોદીની વીવીઆઈપી ફલાઈટને પોતાની એરસ્પેસ વાપરવા દેવામાં પાકિસ્તાનની આડોડાઇ પાકિસ્તાને વધુ એકવાર પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને…

અવાર-નવાર ગોળીબારની ઘટનાઓી ચિંતીત ટ્રમ્પ સરકારનો નિર્ણય અમેરિકામાં અવાર-નવાર ગોળીબારી લોકોનો જીવ જાય છે. શાળાઓ અને સડકો પર ગોળીબારના બનાવો વધતા જાય છે. તાજેતરમાં જ ફલોરીડાની…

પાકિસ્તાન સરહદ પર અવાર-નવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતને છંછેડી રહ્યું છે. ત્યારે અમેરિકાએ હાલ પાકિસ્તાન નવી પ્રકારના પરમાણુ હયિાર બનાવતું હોવાની ચેતવણી આપી છે. પાકિસ્તાન…

અમેરિકામાં ભારતીયો માટે બલ્લે બલ્લે થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસના પ્રવકતા પદે ભારતીય મુળના રાજ શાહની વરણી કરવામાં આવી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, પૂર્વ…

પાકિસ્તાનને લેવલ-૩ અને અફધાનને લેવલ-૪માં મૂકયું અમેરીકાએ તેના નાગરીકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ટ્રાવેલ એડવાઇઝરી એટલે કે કયા દેશમાં વધુ ખતરો છે ?…

ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયામાં હાલત ખરાબ: સમગ્ર પૂર્વ અમેરીકા અને કેનેડામાં માયનસ ૩૦ ડિગ્રી તાપમાન: નાયગ્રા ફોલ્સ થીજીને બરફ થઈ ગયો અમેરીકામાં બોમ્બ સાયકલોને કેર વર્તાવ્યા…

અમેરિકાના કેલીફોર્નિયામાં નશીલા પદાર્થ મારીજુઆનાના વેંચાણ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો અમેરીકાના કેલિફોર્નિયા રાજયમાં નશીલું મારીજુઆના કાયદેસર બની ગયું છે!!! નવા વર્ષે જ સરકારે લગભગ એક ડઝન…

૧૫ વર્ષમાં ૨ લાખ કરોડ સુધીની સખાવત કર્યા બાદ હવે પાકિસ્તાનની નાપાક હરકતો મામલે અમેરિકાને ડહાપણ સુઝયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાને હંમેશા અમેરિકાને મુર્ખ…

અમેરિકી સેનાની પુન: સ્થાપના કરવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવા પાસ કર્યું આ બીલ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુ‚વારે એક અગત્યનો સંરક્ષણ નિતી વિધાયક પસાર કરી કહ્યું હતું કે,…

મારી પોલિયોગ્રસ્ત માતા ઓફિસોના ટેબલ સાફ કરે તો પિતા સિમેન્ટ ફેકટરીમાં ૬૦ રૂપિયાનું રોજ મેળવતા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બર્નાના ગુન્નયા પોતાના દિકરાને આર્મી ઓફિસર તરીકે…