Browsing: bjp

કમિટીમાં રાજનાથ, જેટલી અને વૈંકયા નાયડૂનો સમાવેશ જૂન માસમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે સતા પક્ષ અને વિરોધ પક્ષમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર જાહેર…

પંડિત દીનદયાળ જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત બુના પ્રવાસ દરમ્યાન ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને વિસ્તારકોને ઠેર-ઠેર જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણવાળી કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પૂરા કરતા દેશભરમાં ૧૫ જૂન સુધીમાં ૫૦૦ સ્ળોએ સંમેલન યોજાશે: નાણામંત્રી અ‚ણ જેટલી, રવિપ્રસાદ, પ્રકાશ જાવડેકર અને જે.પી.નડ્ડા…

૪૮ હજાર બુમાં હાર્ટ ટુ હાર્ટ સંપર્ક કરાશે: સોશિયલ મીડિયા કી ૪૦ લાખ લોકોનો નેટ ટુ નેટ સંપર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં કાર્યકરોને સંબોધશે…

૪૮૦૦૦થી વધુ બુથ વિસ્તારકોની કામગીરી ઉપર નજર રાખવા પ્રદેશ કક્ષાએ કોલ સેન્ટર ઉભુ કરાયું ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરેી શરૂ યેલા વિસ્તારક યોજનાને ગુજરાતમાં બે તબક્કામાં…

મેયર બંગલા ખાતે યોજાનાર શહેર ભાજપનાં બૌઘ્ધિક સંમેલનમાં યાદવ અને ભીખુભાઈ દલસાણીયા આપશે માર્ગદર્શન પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત આગામી સોમવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી…

નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક, ત્રિપલ તલાક, એફોર્ડેબલ હાઉસીંગ અને ઉધોગનીતિ સહિતના મુદ્દે મોદી સરકાર લોકમાન્ય: પડોશી દેશો સાથે તકરાર, કાશ્મીર હિંસા, લોકપાલની નિમણૂક તથા ઉતરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન…

ભારતીય જનતા પાર્ટી બુથ વિસ્તારક યોજના થકી મતદારોનો મિજાજ પારખશે: મોરબીના ૫૭૧ બુથ પર કાર્યકરો ઘેર ઘેર ફરી સરકારની સિઘ્ધી વર્ણવશે આગામી વિધાસનભા ચુંટણી નજીક છે.…

ન્યાય યાત્રામાં ધાર્યા કરતા પણ વધુ લોકો જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ: હાર્દિક છેલ્લા કેટલાય સમયી પાટીદાર અનામત આંદોલન નબળું પડી રહ્યું હોવાનું અને તેમાં મોટી સંખ્યામાં લોકો…