Browsing: cricket

ચોથી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતને જીતવા માટે ૮ વિકેટ જરૂરી: સ્પીનર જોડી જાડેજા-અશ્ર્વિન ઉપર મદાર રાંચી ટેસ્ટના આજે પાંચમાં દિવસે ભારતને જીત માટે હજુ ૮ વિકેટ…

પ્રથમ મેચમાં જ વડોદરા મહાપાલિકા સામે ૯ વિકેટે કારમો પરાજય: મુકેશ રાદડિયાને બાદ કરતા તમામ બેટસમેનો વડોદરાના બોલરો સામે ઘુંટણીયે અમદાવાદ મહાનગરપાલિકાના યજમાનપદે ચાલી રહેલી ગુજરાત…

રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક તબકકામાં પહોંચી છે. પ્રમ ઈનીંગમાં ઓસ્ટ્રેલીયાના ૪૫૧ રનના ઝુમલા સામે ભારતે પણ રાજકોટના રનમશીન ચેતેશ્ર્વર પૂજારાની…

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ અને મેકસવેલની સદી: ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ ૫ વિકેટ ઝડપી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચી ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના…

ઝારખંડ રણજી ટીમના ખેલાડીઓની ક્રિકેટ કીટ બળીને ખાક: ટીમ ઈન્ડીયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને સુરક્ષિત બહાર કઢાયો: મેચ કેન્સલ વિજય હજારે ટ્રોફીમાં આજે ઝારખંડ અને વેસ્ટ…

ટિકિટનો ભાવ રૂ.૫૦૦થી ‚રૂ.૮૦૦૦: ટુંક સમયમાં કાઉન્ટર પરથી પણ ટિકિટનું વેચાણ શ‚ કરાશે: રાજકોટમાં ૭મી એપ્રીલે આઈપીએલની પ્રથમ મેચ: પ્રથમવાર પાંચ મેચોની સીઝન ટીકીટ પણ ઉપલબ્ધ…

બન્ને ટીમો ટેસ્ટ શ્રેણીમાં સરસાઇ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે: મુરલી વિજય ફીટ કાલે ઓપનીંગ કરશે: રાંચીમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાય રહી હોય પીચનો મિજાજ…

ભારતની ક્રિકેટ ટીમના તમામ મહત્વની સ્પોન્સરશીપ ચાઈનીઝ કંપનીઓએ ખરીદી માત્ર ભારતીય ર્અતંત્રમાં જ નહીં હવે ભારતીય રમત જગત ઉપર પણ ચાઈનીઝ ડ્રેગને ભરડો લેવાનું શરૂ કર્યું…

સ્ટાર ઈન્ડિયા સાથેનો કરાર પૂર્ણ થયા બાદ ૧લી એપ્રિલથી ઓપ્પો સાથેનો કરાર શરૂ થશે ઓપ્પોએ ૧૦૭૯ કરોડમાં ટીમ ઈન્ડીયાની સ્પોન્સરશિપ ખરીદી લીધી છે. ચાઈનીઝ મોબાઈલ કંપની…