Browsing: Education System

ઓનલાઇન એજયુકેશનથી કોમ્પ્યુટરના માઘ્યમ વડે ઘેર બેઠા શિક્ષણ મેળવી શકાય, ઇ-લનિર્ંગ પ્લેટ ફોર્મ સાથે વર્ચ્યુઅલ લેબ અને ઇ-લાયબ્રેરીની સુવિધાનો લાભ છાત્રોને મળશે  આજે વિશ્વમાં 30 ટકા…

ગત 2019-20નાં શૈક્ષણિક સત્રમાં માત્ર પ્રથમ કસોટી લેવાય પછી ઓનલાઇન ચાલ્યુંને પછી સૌને માસ પ્રમોશન  અપાયું હતું  આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત…

નવી શિક્ષા નીતિને આવકારતા સૌ. યુનિ.ના કુલપતિ ડો. પેથાણી-ઉપકુલપતિ ડો. દેશાણી ભારતીય શિક્ષણ મંડળ રાષ્ટ્રીય શિક્ષા નીતિ પર ૧૯૭૪ થી કાર્ય કરી રહ્યું છે. ૨૦૧૪ માં…

એચઆરડી મંત્રાલયનું નામ થયું શિક્ષણ મંત્રાલય નવી શિક્ષણ નીતિમાં સ્ટોરી, રંગમંચ, સામૂહિક પાઠ, વાંચન, ચિત્રોનું પ્રદર્શન, ભાષા અને ગણિત પર ભાર આપવામાં આવશે સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ…

પરીક્ષાઓની તારીખના મુદ્દે છાત્ર સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનોની તૈયારી કરાતા શિક્ષણ જગત મુંઝવણમાં કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી કે કેમ તેવો સો મણનો સવાલ શિક્ષણ…

કોરોના અને લોકડાઉનના કારણે દેશભરમાં ખોરંભે પડેલા યુનિવર્સિટીઓનાં શૈક્ષણિક કાર્યને કાર્યરત કરવા યુજીસી દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયું વિશ્વભરમાં હાહાકાર માવનારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર…

સમજણ વગરનું ભણતર કે ભણતર વગરની સમજણ !!! લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓના બાકી રહેલા અભ્યાસક્રમોનું માર્ગદર્શન કેવી રીતે આપવું તે કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ માટે…

નિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી કરવામાં આવશે: નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે: પેપર ત્યાર કરવાની જવાબદારી જીસીઇઆરટી અને શિક્ષણ બોર્ડની રહેશે રાજ્યની ૫૫…

સાયન્સ, ટેક, એન્જિનિયરીંગ, મેેમેટીકસ અને મેડિસીન ક્ષેત્રમાં મહિલા સંશોધકોનું પ્રદાન જાણવા પ્રયત્નો શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિભેદનું પ્રમાણ કેટલું ? ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ આ પ્રશ્ર્નનો જવાબ જાણી શકશે.…

શિક્ષણ બોર્ડનાં સભ્ય ડો.પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત: ધો.૧૨ની મંજુરી નહીં મળે તો વિદ્યાર્થીઓનું ભાવી જોખમાશે ગત વર્ષે જુન-૨૦૧૮માં ધો.૧૧ની મંજુરી મળી હોય તેવી…