Browsing: gujarat high court

પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભાષણો આપી અરાજકતા ફેલાવવા અને સરકારી સંપત્તિને નુકશાન પહોચાડવું રાજદ્રોહનો ગુનો બને છે- અમદાવાદ સેશન્સ કોર્ટ સુરત સેશન્સ કોર્ટે પણ ડીસ્ચાર્જની અરજી…

સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલની આચાર્યના પદ પરથી અર્જેન્દ્રપ્રસાદને હટાવવાની અરજી પર સુનાવણી કરવા હાઇકોર્ટના જજ જે.બી. પારકીવાલાનો ઇન્કાર વર્ષ ૨૦૦૫માં પ્રકાશમાં આવેલા વડતાલ સેકસ સીડી કાંડ મામલે…

યંગસ્ટર્સ ભવિષ્યની અસરો વિશે વિચાર કર્યા વિના જ નિર્ણયો લે છે: જે.બી.પારડીવાલા ઘણા લોકોને ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયાના પ્લેટફોમ પર પ્રેમ થઈ જતો હોય અને…

જામનગર ખાતે ફરજ દરમિયાન લાંચ લેતા પકડાયા અને ઓફિસમાંથી રૂ.૧.૮૦ લાખ રોકડ મળેલી: અમદાવાદ ખાતે ફરજ મોકુફ થયેલા કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવતા ઈજનેરની આગોતરા જામીન અને…

કાયમી ડીજીપીની પિટિશનમાં હાઈકોર્ટ ૧૩મીએ ચૂકાદો આપે તેવી શકયતા રાજ્યમાં કાયમી ઉૠઙની નિમણૂકના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે…

કોર્ટમાં વર્દી પહેરીને ન આવનાર પોલીસ અધિકારી પર કોર્ટ પગલા લેશે એડીશ્નલ પબ્લિક પ્રોસ્પેકટર એલ.બી. ડાભીએ ગુજરાત હાઇકોર્ટમાં ખાખી વગર પ્રવેશતા પોલીસ અધિકારીઓને વર્દીમાં જ આવવાનું…

ફોર્મમાં ખોટી કે અધૂરી માહિતી આપી હશે તો ગુન્હો નહીં ગણાય! ગુજરાત હાઈકોર્ટે કહ્યું ‘છેતરપિંડી’નો કેસ ન બને માત્ર રોકડ દંડ કરી શકાય ચૂંટણીના મુરતીયાઓ આનંદો…

ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ હતા: તેમને કર્ણાટક હાઇકોર્ટમાં જજ નીમાયા હતા ન્યાયતંત્રમાં “રાજકારણ છે, ન્યાયાધીશ જયંત પટેલનું ના-રાજીનામું છે !!! ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને…

૧૯૫ માંથી ૧૦૫ સાક્ષીઓ ફરી જતા હાઈકોર્ટનો નવેસરી ટ્રાયલ હાથ ધરવા આદેશ ખાણ-ખનીજ માફિયા સામે લડત ચલાવનાર આરટીઆઈ કાર્યકર અમિત જેઠવા ખૂન કેસની ટ્રાયલ નવેસરી ચલાવવાના…