Browsing: gujarat news | surendranagar

તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક પોલીસ વડા શિવાનંદ ઝા સાહેબ દ્વારા દરેક જિલ્લામાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોની ફિટનેસ જાળવણી માટે તથા તમામ સ્ટાફ સ્વસ્થ રહે…

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત ભાઈઓને જણાવવાનું કે, બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા.૧/૬/૨૦૧૮ થી તા.૩૦/૬/૨૦૧૮ સુધી ikhedut પોર્ટલ ખોલવામાં આવ્‍યુ છે.…

Surendranagar

સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જીલ્લામાં કવોરી ઉધોગ અચોકકસ મુદત સુધી હડતાલ પર ઉતર્યા છે. સાયલા ખાતે કવોરી ઉધોગકારો અને ડમ્પર ચાલકોએ એકઠા થઈને સુત્રોચ્ચાર કર્યા હતા. હડતાલને…

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીએ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલી હોય જેથી એલસીબી પોલીસ ઈન્સ. એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પો.સબ. ઈન્સ. આર.ડી.ગોહિલ તથા…

રાજય સરકાર દ્વારા ગુજરાતના કોઈપણ વિસ્તારમાં યેલ કોઈપણ વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને અકસ્માતના પ્રમ ૪૮ કલાકમાં બનાવ દીઠ રૂ૫૦,૦૦૦/-ની મર્યાદામાં મફત સારવાર પ્રત્યેક ઈજાગ્રસ્ત…

લખતર તાલુકાના તલસાણા ગામે તળાવમાંથી માટી લઈ જતા ખેડુતો પાસે ટ્રેકટર દીઠ રૂ.૫૦ સરિપંચ અને તલાટી ઉઘરાવત હોવાની લેખીત ફરિયાદ મામલતદારને કરાતા ભારે ચકચાર ફેલાઈ જવા…

મહાકવિ દલપતરામની યાદમાં વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી કવિશ્ર્વર દલપતરામ એવોર્ડ એનાયત કરવામાં આવે છે તેનો ૯મો એવોર્ડ મુંબઇના કવિ પ્રફુલ્લ પંડયાને વઢવાણના…

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ટાઉન માંથી સોસાયટી વિસ્તારમાંથી એક ૧૬ વર્ષીય સગીર કિશોરીનું ઉત્તરપ્રદેશના પરપ્રાંતીય મજૂર કમલેશ ભૈયા હન દ્વારા લગ્નની લાલચ આપી, સવારે આઠ વાગ્યાના અરસામાં…

સગર્ભા મહિલાઓને સામાન્ય સોનોગ્રાફી માટે રાજકોટ-અમદાવાદ ધકકા લીંબડી મા ત્રણ હોસ્પિટલમાં જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું ત્યારે ફોર્મ ઋ મા અધુરી વિગતોને કારણે…

વષોથી ઝુંપડીમાં રહેતા પરીવારોને પંડીત દિન દયાલ આવાસ યોજનાનો લાભ આપવાની માંગ મુળી તાલુકાના દાણાવડા ગામે વિચરતી રઅને વિમુકત જાતીમાં આવતા ડફેર પરિવારોએ પ્લોટ ફાળવવાની માંગ…