Browsing: gujarat

પાણી સરકારના આ નિર્ણયથી અબર્ન લેન્ડ સિલીંગ એક્ટ અંતર્ગત વધુ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે રાજ્ય સરકારે તાજેતરમાં શહેરી જમીન ટોચમર્યાદા ધારા લેન્ડ સીલીંગ એક્ટ)…

ભારતના રસ્તાઓ પર દર કલાકે ૫૭ એકસીડેન્ટ થાય છે જેમાંથી ૧૭ ને જીવ ગુમાવવો પડે છે સરેરાશ ૭૫ ટકા અકસ્માત મૃત્યુ બેફામ ઝડપ અને બેદરકારીના કારણે…

ભીડભાડવાળી જગ્યાઓ, ધાર્મિક સ્થળો અને દરિયા કિનારા પર ચૂસ્ત સુરક્ષા  બંદોબસ્ત ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા લશ્કરે તોઈબાના આતંકીઓ દેશના મહાનગરોમાં ઘૂસ્યા હોવાની શકયતાના આધારે દિલ્હી, મુંબઈ અથવા…

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું સંયુકત આયોજન: જીએસટીના અભ્યાસુઓ માર્ગદર્શન પુરૂ પાડશે વર્તમાન સંજોગોમાં આપણા રાષ્ટ્રના વેપાર પરના…

આવતીકાલે બોર્ડ મિટિંગ પહેલા પત્રકાર પરિષદ યોજી સ્ફોટક વિગતો જાહેર કરશે ઉપપ્રમુખ અનિલ મહેતા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે ૨૭મીએ બોર્ડ મિટિંગમાં મતદાન થવાનું…

સૌરાષ્ટ્ર યુનિવસીટીના પત્રકારત્વ ભવનમાં સ્નાતક વિઘાર્થીઓ ૧ર જુન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પસમાં કાર્યરત એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં ચાલતા પી.જી.ડી.એમ.સી. (પોસ્ટ ગે્રજયુએશન ડિપ્લોમા ઇન…

પવિત્ર યાત્રાધામ દ્વારકા માં અનેક યાત્રિકો દર્શર્નો આવી પુણ્ય નું ભાું  ત્યારે રિલાયન્સ ગ્રુપ ના નીતા અંબાણી દ્વારકા ના જગત મંદિરે દર્શર્નો આવ્યા હતા સો સો…

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન ઝાલાના અધ્યક્ષ સને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ: કર્મચારીઓને તમામ સુવિધાઓ સમયસર મળે તેવા સુચનો અપાયા દેવભૂમિ દ્વારકામાં  સફાઇ કર્મચારી…

વિવિધ સમાજ દ્વારા રાષ્ટ્રીય અઘ્યક્ષ તોગડીયાનું સ્વાગત: હિન્દુ સમાજને સંગઠીત બનાવા આહવાન કાલાવડ ખાતે વિશ્ર્વ હિન્દુ પરીષદ ગુજરાતનો શિક્ષા વર્ગ શીશુ મંદીર ખાતે ચાલી રહયો છે.…

ધરોઈ ડેમ આધારીત ૯૬.૧૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ: સાબરકાંઠામાં ‚ા.૨૦૭ કરોડના વિકાસ કામો મુખ્યમંત્રીના હસ્તે પ્રજાર્પણ: આવનારા દિવસોમાં ‚ા.૩૨૬ કરોડના વિકાસ કામોને સરકાર હાથ ધરશે…