Browsing: jamanagar

જામનગરમાં શ્રાવણી લોકમેળામાં રાઇડસનું ગઈકાલે કમિટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે ગુરૂવારના તેઓ લાયસન્સ માટેની વિચારણા હાથ ધરશે પરંતુ ગુરૂવારના મેળાનું ઉદ્દઘાટન છે ત્યારે યાંત્રીક…

ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં વધુને વધુ ડિજિટલ પેમેન્ટ થાય તે બાબત પર ભાર…

જામનગરમાં જોખમરૂપ જર્જરિત ઇમારતોની યાદી સદી વટાવી ચુકી છે. સાંજસમાચાર દ્વારા જીવના જોખમરૂપ એવી આ ઇમારતો અંગે અવાર નવાર અહેવાલો પ્રસિધ્ધ કરી તંત્રના કાન ખેંચવામાં આવે…

સિક્કા ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો. જો કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી…

જામનગરમાં આગામી દિવસોમાં જળ સંકટ તોળાય તેવા એંધાણ વર્તાયા છે. શહેરની જીવાદોરી સમા ત્રણેય ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે અને હવે આજી-3 ડેમ પણ સાથ…

જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લાના 21 નાયબ મામલતદારો અને કર્મચારીઓની બદલીનો આદેશ કરાયો છે. આ બદલી હુકમ અન્વયે નાયબ મામલતદાર આર.બી.પરમાર જામનગર સર્કલ ઓફિસર…

જામનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવા એસ.એમ.ટી.એ ઠરાવ કર્યા બાદ આવી 17 શાળાઓ બંધ કરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે કાર્યવાહી…

નયારા એનર્જીની વિશાળ વિસ્તરણ યોજના માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર પરામર્શ યોજાશે: પાંચ ઓગસ્ટ સુધી બોર્ડને વાંધા-સૂચનો મોકલી શકાશે જામનગર-ખંભાળીયા હાઈવે પર વાડનાર ખાતે…

લોકોને શુદ્ધ દૂધ મળે તે માટે લક્ષ્મણભાઈ નકુમે દૂધના અઝખ મૂક્યા જામનગરમાં હવે પૈસાની જેમ દૂધ અને છાશ પણ એટીએમમાં મળશે. લોકોને શુદ્ધ અને સારૂ દૂધ…

કચ્છના પાંચ શખ્સોને એરગન,છરી અને બેઝબોલના ધોકા સાથે ધરપકડ કરી :લગ્ન સમયે આપેલા રૂા.૩ લાખ પરત આપવાના બહાને લઇ જઇ રૂા.૪ કરોડની ખંડણી પડાવવા કારસો ઘડયો…