Browsing: Lockdown

લોકડાઉન દરમિયાન આવા સ્થળાંતરીતો સમુહમાં પોતાના વતન તરફ જવા લાગ્યા હોય કોરોના વાઈરસ ફેલાવાની સંભાવના વધતા કેન્દ્ર સરકાર ચોંકી: દરેક રાજયોને આવા સ્થળાંતરીતોને જયાં છે ત્યાં…

એક હજાર લોકોને સવારનો નાસ્તો, બપોરે ભોજન ને રાત્રે ભરપેટ ભોજન કરાવ્યું રંગીલુ રાજકોટ ગુજરાતને દેશમાં સેવાનગરી નામે સુવિખ્યાત છે ત્યારે પ્રવર્તમાન લોકડાઉનમાં ફૂટપાથ રસ્તે રજળતા…

કોરોના વાયરસના સંક્રમણથી બચવા દેશભરમાં અમલમાં મુકાયેલા લોકડાઉનને આજે ત્રીજો ીદવસ છે. ર૧ દિવસના લોકડાઉન દરમિયાન ઘરમાં રહી કઇ પ્રકારની પ્રવૃત્ઓિથી સમય પસાર કરવો તે લોકો…

ચા-પાન અને ફરસાણના વેપારીઓ સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો; જૂનાગઢ, જામનગર અને પાલીતાણામાં ૩૦ની ફકર્યું ભંગના ગુનામાં ધરપકડ કોરોના વાયરસની મહામારી વધુ વકે નહી તે માટે…

લોકડાઉનનાં કારણે પાન, ફાફી, ગુટખા, પાન મસાલા, બીડી, સિગરેટ જેવી વ્યસનની ચીજ વસ્તુઓનાં ખતમ થઈ રહેલા સ્ટોકથી  થઈ રહેલા કાળા બજારથી વ્યસનીઓની હાલત કફોડી: વ્યસન ઓછુ…

શેરી-ગલીઓમાં એકઠા થવાની બેજવાબદાર હરકતના કારણે કરોડો લોકોના જીવ પર તોળાઈ રહેલો ખતરો: ટુંક સમયમાં જ મોતનો આંકડો ત્રણ થી ચાર આંકડે પહોંચી જાય તેવી દહેશત:…

અગાઉથી રેકોર્ડ કરાયેલા વિવિધ વિષયોના પાઠ ‘જીનીયસ કનેકટ’ યુ-ટયુબ ચેનલ ઉપર પ્રસારીત થાય છે રાજકોટની જાણીતી જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ હંમેશા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દરેક પરિસ્થિતીમાં…

આર્થિક પછાત વિસ્તારોમાં રહેતા લોકોની ભોજનની ચિંતા દૂર કરાઈ વૈશ્ર્વિક મહામારી વચ્ચે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સંપૂર્ણપર્ણે ૨૧ દિવસ સુધી ઘરની બહાર બીનજરૂરી…

લોકડાઉનમાં કઈ વસ્તુઓના પરિવહનની છુટ અપાઈ છે તેની સ્પષ્ટતાના અભાવે અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન અટકી જતા આગામી દિવસોમાં વિકટ સ્થિતિ ઉભી થવાની સંભાવના વિશ્ર્વભરમાં હાહાકાર…

હવે લોકડાઉનનો ભંગ કરવા બદલ એક વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને કરી શકાશે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ભારતમાંપણ ઝડપભેર પ્રસરી રહ્યો છે.…