Browsing: Navratri Festival News

ઢોલ, શરણાઇનાસુર અને શૂરવીરતાના ગીતો -“અાભમાં ઉગેલ ચાંદલો”અને “કસુંબીનો રંગ”જેવા પદો સાથે ગવાતો અને જમીનથી ૩-૪ ફુટ ઉંચાઇએ લેવાતા જમ્પ સાથે જાણે વાદળાં સાથે રાસ  લેવાતો…

પ્રિન્સ-પ્રિન્સેસ માટે લાખેણા ઇનામોની વણઝાર બ્રહ્મ યુવા સંગઠન દ્વારા તા. ૧૦ થી ૧૮ સુધી ગાયત્રીનગર શેરી નં.૧૦ ના ખુણે જીલજત હોલની સામે કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી…

કેમ્પેઈન અને ઝી-૨૪ કલાક ન્યુઝ ચેનલનું આયોજન રાજકોટમાં તહેવારોની ઉજવણીમાં સૌથી વધારે લાંબો તહેવાર જે ગણવામાં આવે છે તે રાસ રસીયાનો ફેવરીટ હોય તો તે છે…

નવરાત્રીને વેલકમ કરવા ફકત ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ભવ્ય આયોજન: ૧૦૦ થી વધુ ઇનામો અપાશે સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે ચિલ્ડ્રન કલબના ૪૫૦૦ બાળસભ્યો માટે નવરાત્રીની પૂર્વ…

ગરબા-આરતી-ડાંડીયા ડેકોરેશન સહિતના આયોજનો: વિજેતાઓનું લાખેણા ઈનામથી સન્માન કરાશે સોની સમાજના સંગઠનના હેતુથી શ્રી ગ્રુપ દ્વારા આગામી તા.૮ ને સોમવારે સુરભી ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે સાંજે ૭…

મુંબઇમાં યોજનાર ગરબામાં ગાયક તરીકે સલમાનની પસંદગી બનેલા જયદેવ ગોસાઇ અબતકની મુલાકાતે રાજકોટના ગાયક જયદેવ ગોસાઇનો માઁ નો ગરબો રે….. આવતીકાલે યુ ટયુબ ઉપર ટી સીરીઝની…

વાયપીસી ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન પ્રા. લિ. દ્વારા અર્વાચીન નવરાત્રીમાં પ્રાચિનનો અહેસાસ કરાવતું અનેરૂ આયોજન:સાંજે શોભાયાત્રા આદ્યશકિત નવરાત્રી ૨૦૧૮નું આયોજન સીઝન હોટેલમાં વાયપીસી ઈવેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલ…

મહોત્સવની તૈયારીઓને અપાતો આખરીઓપ: આયોજક જૈન અગ્રણીઓએ ‘અબતક’ની મુલાકાતમાં આપી વિગતો આકર્ષક લુક, મનમોહક  લાઈટીંગ અને ટ્રસ્ટનું કોર્પોરેટ લુકનું વિશાળ સ્ટેજ કારપેટ સાથેનું વિશાળ પ્રાંગણ, સ્પોન્સર…

સંસ્થામાં તાલીમ લેતી મહિલાઓ તેમજ કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયની બાળાઓ માટેનું ખાસ આયોજન તાંડવ નર્તન એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આવતીકાલે કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલય ખાતે કલાસીકલ ગરબાના…

૩ હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઝુમશે: તમામ વય જુથના ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તા.૨૧ ઓકટોબરને રવિવારના રોજ બાલભવન ખાતે સાંજે…