Abtak Media Google News

પ્રિન્સ-પ્રિન્સેસ માટે લાખેણા ઇનામોની વણઝાર

બ્રહ્મ યુવા સંગઠન દ્વારા તા. ૧૦ થી ૧૮ સુધી ગાયત્રીનગર શેરી નં.૧૦ ના ખુણે જીલજત હોલની સામે કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસ માટે ઇનામોની વણજાર કરવામાં આવશે.

અબતક સાથેની વાતચીતમાં સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે ખેલૈયાઓ મન મુકીને ઝુમી શકે તે માટે લાઇટીંગ, અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ, હાઇ ટેક સિકયોરીટી સહીતની સુવિધાઓ રાખવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, કશ્યપ શુકલ, ડો. યજ્ઞેશભાઇ જોષી, પ્ર્રદિપભાઇ ત્રિવેદી, ભરતભાઇ ઓઝા, સુરેશભાઇ મહેતા, હિરેનભાઇ વ્યાસ, બીનાબેન આચાર્ય, કિરણબેન જોષીના માર્ગદર્શન હેઠળ મોહીત ઉપાઘ્યાય, પ્રતિક બલભદ્ર, પ્રશાંત રાજયગુરુ, વિમલ દવે, મયંક ભટ્ટ, આશિત જોશી, ગૌરવ જોશી, ધર્મેશ જોશી, પાર્થ જોશી, જલદીપ જોશી, અંકિત ઉપાઘ્યાય, રાજુભાઇ ત્રિવેદી, હિરેન વ્યાસ જતીન મહેતા ચિંતન વ્યાસ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.