Browsing: rajkotnews

ગુરૂકુળમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે વિનામૂલ્યે સ્ત્રીઓના કેન્સર વિશે માર્ગદર્શન અપાયું ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલ વૃંદાવનધામ  સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે નોર્થ અમેરિકા કે.પી.એસ.એન.એ. ગ્રુપ,…

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને  સફળતા કોર્પોરેશન ચોકથી આશાપુરા  રોડને વન-વેમાંથી મૂકિત  આપવામાં આવી છે. ચેમ્બરની રજૂઆતને  સફળતા મળી છે. 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘા2ા…

મૂળ મધ્યપ્રદેશનો શખ્સ પત્નીને મોતને ઘાટ ઉતારી બે સંતાનો સાથે ફરાર મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાનો અને હાલ પડધરીના રાદડ ગામે આવેલી વાડી વાવતો દિનેશ જવલા…

મહેશ્વરી સોસાયટીના શખ્સના પરસાણા સોસાયટીના ગોડાઉનમાંથી રૂ.5.11 લાખના ઘઉં અને ચોખા મળી આવતા મામલતદારે નોધાવી ફરિયાદ અબતક,રાજકોટ ગરીબોને રેશનિંગમાં સરકાર દ્વારા અપાતા ઘઉં અને ચોખા કાળાબજારમાં…

પતિ અને સસરાના ત્રાસથી કંટાળી પરિણિતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું રાજકોટ નજીક નવાગામના દિવેલીયાપરામાં રહેતી પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની…

દારૂ પી મારકૂટ કરતા પતિ અને તેની બહેન,માસી સામે આપઘાતની ફરજ નોંધાતો ગુનો રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ભાભીના આપઘાત અંગેના પરિવારજનોએ મેળા ટોળા નણંદને મારતા તેને કંટાળી…

સ્ટાર ગૃપ ઇનામી ધમાકાની સ્કીમ હેઠળ મહિલા સહિત સાત શખ્સોએ રૂા.1.95 લાખની ઠગાઇ કરી સોની વેપારી પાસે રાજસ્થાની શખ્સે ઓનલાઇન સોનાના ઘરેણા મંગાવી રૂા.14.18 લાખ ન…

રાજકોટનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે, જેમાં રાજકોટના વિવિધ જ્ગ્યા પર NOC વિનાની બિલ્ડીંગને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી. ફાયર ચીફ ઓફીસર આઈ.વી.ખેરનું નિવેદન આપ્યું…

નજીવી બાબતે ધોકા ફટકારતાં વૃધ્ધનું સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો રાજકોટના શખ્સે 10 વર્ષમાં ફરી બીજું મર્ડર કર્યું અબતક,રાજકોટ રાજકોટમાં જામનગર રોડ પર આવેલ નાગેશ્વર…

અબતક, રાજકોટ રણભૂમિ તરીકે દેશભરમાં જાણીતા રાજસ્થાનના બારન જિલ્લાના ખોબા જેવડા ગામ કુંજેરના ગામવાસીઓએ પોતાની વેરાન વસુંધરાને જાત મહેનતથી હરીયાળીથી હરીભરી બનાવીને એક ક્રાંતિ સર્જી છે.…