Browsing: Reserve Bank

નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી રિઝર્વ બેંકે જારી કર્યો આદેશ આગામી 31મી માર્ચે રવિવાર હોવા છતાં તમામ બેંકો પબ્લિક માટે ચાલુ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ…

નેશનલ ન્યુઝ ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ $9.1 બિલિયન વધીને $616 બિલિયનની 20-મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે . સળંગ પાંચમા સપ્તાહમાં વધીને, 15 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ…

નોટબંદીના નિર્ણયમાં આરબીઆઇ અધિનિયમ 1934ની કલમ 26 (2)માં નિર્ધારિત પ્રક્રિયાનું વિધિવત પાલન કરાયું : આરબીઆઈ થોડા દિવસ પૂર્વે જયારે નોટબંદીને પડકારતી અરજી અંગે સુપ્રીમે સુનાવણી શરૂ…

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત બીજા અઠવાડિયે વધીને 44 લાખ કરોડે પહોંચ્યું: એક સપ્તાહમાં રૂ.20 હજાર કરોડનો વધારો: ઓગસ્ટ 2021 પછી દેશના વિદેશી હૂંડિયામણમાં સૌથી ઝડપી વધારો…

રૂપિયાની મજબૂતાઈથી ભારતીય અર્થતંત્ર ઉપર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો રૂપિયો મજબૂત છે અને રહેશે જ… રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ દિશામાં સતત પગલાઓ લઈ રહી છે.…

નવી ચલણી નોટની વહેંચણી અંગે સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલી કરન્સી ચેસ બેન્કો દ્વારા છેલ્લા નોટ બદલીના સમય પછીથી દિવાળી સમયે કે સમગ્ર વર્ષ દરમ્યાન નવી નોટો ફાળવણી…

ગ્લોબલ ફાઇનાન્શ્યલ માર્કેટ જ્યારથી ઇશભિંજ્ઞશક્ષ, અહભિંજ્ઞશક્ષ, કઈંભિંજ્ઞશક્ષ જેવા નામ સાંભળતું થયું ત્યારથી ભારતમાં ડિજીટલ કરન્સીનાં યુગ શરુ થવાના ભણકારા વાગી રહ્યા છે. સૌ પ્રથમ 2017 માં…

હવે સાંજના 7 વાગ્યા બાદ ઉઘરાણી માટે ફોન પણ કરી શકાશે નહીં !! રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન રિકવરી એજન્ટો માટે નિયમો કડક બનાવ્યા છે. આરબીઆઈએ…

રૂપિયો થઈ જશે મોટો!!! 50 પૈસાની તેજીને કારણે રિઝર્વ બેન્ક ઉપર ડોલરના વેચાણનું દબાણ ઘટ્યું હવે રૂપીયો મોટો થઈ જશે… રૂપિયાના દિવસો શરૂ થઈ ગયા છે.…

ગત નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને 99122 કરોડ રૂપિયા ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા દેશની અર્થવ્યવસ્થાને સુંદર બનાવવા માટે કેન્દ્ર સરકારની સાથોસાથ રિઝર્વ બેન્ક…