Browsing: SauashtraNews

ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે વીજ ફોલ્ટ સર્જાવાના કારણે રાજકોટને છેલ્લા બે દિવસથી નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં મળતા નથી. જેના કારણે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા…

પુત્રના મૃત્યુના આઘાતમાં હૈયાફાટ રૂદન દરમિયાન માતા પણ ઢળી પડ્યા: એકસાથે બેયની સ્મશાન યાત્રા નીકળતા આક્રંદ જામનગરમાં મહાલક્ષમી ચોક વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની વૈદ્યની દવાની…

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા આજે સાંજે મેવાસા ગામે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ સૌરાષ્ટ્રના સિંહ, ભામાશા વગેરે જેવા શબ્દોના સંબોધનના માલિક એવા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની ચોથી…

એક મહિના સુધી વિવિધ વિસ્તારના બીએલઓ ઘરે- ઘરે જઈને કામગીરી કરશે : 1લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનોની મતદારયાદીમાં કરાશે…

મરીન નેશનલ પાર્કમાં પાંચ વર્ષમાં રૂ.510 લાખના ખર્ચે ચેર વૃક્ષોનું નિર્માણ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ખઈંજઇંઝઈં (ખફક્ષલજ્ઞિદય ઈંક્ષશશિંફશિંદય રજ્ઞિ જવજ્ઞયિહશક્ષય ઇંફબશફિંતિં  ઝફક્ષલશબહય ઈંક્ષભજ્ઞળયત)…

યોગ ભગાવે રોગ અબતક, રાજકોટ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ…

આજે 21જૂન એટલે કે વિશ્વ યોગ દિન નિમિત્તે રાજકોટ ની નિધિ સ્કૂલ ખાતે યોગ દિવસ કાર્યક્ર્મ યોજાયો હતો. નિધિ સ્કૂલમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને…

5,000થી વધુ ફૂડ પેકેટ તૈયાર: બપોર સુધીમાં 243થી વધુ લોકોનું સ્થળાંતર, સાંજ સુધીમાં સ્થળાંતરની કામગીરી કરાશે પૂર્ણ: મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ ઉતારવા પાંચ ક્રેઇન કામે લગાડાઇ: 16મી…

બગસરા સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષે તા. ર1મીથી ર8 દરમિયાન લક્ષ્મીપ્રસાદ સ્વામી કથાનું રસપાન કરાવશે બગસરા શ્રી સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં આમંત્રણ મહોત્સવ…

પાંચ શખ્સોએ તલવાર અને લાકડી વડે  હુમલો: ચારને ઈજા મોરબીના વીસીપરા અમરેલી રોડ વિશાલદિપ નળીયાના કારખાનામાની ઓરડીમા રહેતા મજૂરો વચ્ચે પહેલા ન્હાવા જવા જેવી નજીવી બાબતે…