Browsing: sports | cricket

Mohamed Shami

ફાસ્ચ બોલર મોહમ્મદ શમીને બિમાર હાર્દિક પંડ્યાની જગ્યાએ વર્લ્ડ ઈલેવનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ૩૧ મેએ વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ લોર્ડ્સમાં ટી-૨૦ મેચ રમશે. ઈંગ્લેન્ડના લેગ…

Harbhajan-Singh

એક તરફ ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીના ફેન્સ તેને થયેલી ઈજાથી હતાશ છે ત્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હરભજન સિંહ કોહલીને થયેલી ગરદનની ઈજાથી ખુશ…

આઇપીએલના ૧૧મી સીઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક બાજુ પોતાની બેટિંગનો જાદુ ચલાવી રહ્યાં હતાં તો બીજી બાજુ વિકેટની પાછળ તેમનુ પ્રદર્શન પણ…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક) સીઝન-૧૧માં મંગળવાર સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (છછ)એ કિંગ્સ ઈલેવન પંજાબ (ઊંડઈંઙ)ને ૧૫ રનથી હરાવી. પંજાબની હાર બાદ કો-ઓનર…

પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે, જેની શરૂઆત ૨૪ મેએ લોર્ડ્સના મેદાન પર થઈ રહી છે આઇપીએલની ૧૧મી સિઝન એ તબક્કામાં પહોંચી ચૂકી…

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નાથન લ્યોન જણાવ્યું હતું કે આગામી મહિને શરૂ થતી એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને બોલ ટેમ્પરિંગ આક્ષેપોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.…

રઝાકે પાકિસ્તાન માટે ૪૬ ટેસ્ટ, ૨૬૫ વન ડે અને ૩૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અબ્દુલ રઝાક ૩૮ વર્ષની ઉંમરે ફરીએકવાર પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં…

વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ રમનાર ન હોવાને કારણે શ્રેયસ ઐયરને તક મળે તેવી સંભાવના. વિરાટ કોહલી ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ જનાર હોવાથી…

મારી કારકિર્દીની માઉન્ટ એવરેસ્ટ સમાનની સિદ્ધિ ૨૦૦૪માં હતી કે જ્યારે ઑસ્ટ્રલિયાની ટીમે ભારતને ભારતમાં હરાવ્યું હતું :લેન્ગર નવો નિયુક્ત કરાયેલ કોચ જસ્ટીન લેન્ગર ઑસ્ટ્રેલિયાની વર્તમાન ક્રિકેટ…

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના ઑફ-સ્પિનર મોહંમદ હફીઝની બોલિંગ-ઍક્શનને કાયદેસર ગણાવી છે અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવાની પરવાનગી આપી છે. ૧૭મી એપ્રિલે હફીઝને તેની ઍક્શનની લોફબરો…