Browsing: STUDENT

રાજયભરના ૧.૪૮ લાખ વિદ્યાર્થીઓની મહેનતનું કાલે જાહેર થશે પરિણામ: શિક્ષણ બોર્ડે સત્તાવાર જાહેરાત કરી: વિદ્યાર્થીઓ સવારે ૧૦ કલાકથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકશે ધો.૧૨…

પરીક્ષા કેન્દ્રો ઉપર સૌપ્રથમ વખત રેવન્યુ વિભાગના અધિકારીઓને સુપરવાઈઝર તરીકે મુકાયા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી ફાર્મસી અને ડીપ્લોમાં ફામર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર…

૧૦ મેના રોજ પરીક્ષા લેવાયા બાદ ગુજકેટનાપેપરોનું પ દિવસમાં મુલ્યાંકન પુરૂ કરી દેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦ મેના રોજ ગુજકેટની પરીક્ષા…

આવતા વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા અમલી બને તો ગુજકેટની આ છેલ્લી પરીક્ષા: અઠવાડીયામાં જ પરિણામ પણ જાહેર કરી દેવાશે રાજ્યની એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સહિત ફાર્મસીની…

શિક્ષણ બોર્ડે આજે સાયન્સનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી હતી પરંતુ સરકારે ઉધડો લેતા નિર્ણય પરત કર્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારના…

૧૦મીથી પરીક્ષાનો પ્રારંભ: ગેરરીતિ ન થાય તે માટે કલેકટર કચેરીના કલાસ ૧ અને ૨ અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે મુકાશે પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પરિક્ષા આગામી ૧૦મી મેના…

ગુજકેટની પરીક્ષાની હોલ ટિકીટ ઓન લાઇન પણ વિઘાર્થીઓ ડાઉન લોડ કરી શકશે વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧રના વિઘાર્થીઓની કારકીર્દી માટે મહત્વની ગુજકેટની પરીક્ષા નજીક આવી રહીછે. ત્યારે…

વર્ષ દરમિયાન ૮૦ રજાઓ મળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૭-૧૮નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ છે. જે મુજબ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન…

એન્જિનીયરીંગ અને ફાર્મસી માટે ગુજકેટ ફરજિયાત રાજય સરકારે ર્આકિ રીતે પછાત વિર્દ્યાથી ઓને ઈબીસી કવોટા આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોર્ટ દ્વારા આ કવોટાને રદ્દ…

ઉદયપુરનો રહેવાસી કલ્પીત વિરવાલ ૧૦૦ ટકાની સો ભારતમાં અવ્વલ: જયારે ગુજરાતમાં ૩૪૫ માર્કસની સો વેદાંત રાવલ ટોપર ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ગત તા.૨જી એપ્રિલે લેવાયેલી…