Browsing: VIJAY RUPANI

૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મોદી સરકારના એક્શન પ્લાનમાં ‚રુપાણી જોડાશે નરેન્દ્ર મોદી સરકાર આગામી નીતિ આયોગની બેઠકમાં ત્રણ વર્ષના કાર્યકાળનો રીપોર્ટ રજુ કરશે. જેમાં રાજ્ય…

રાજકોટમાં પાંચમાં પં. દીનદયાળ જનઔષધિ કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત ઇ રહેલા પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક દવાના સ્ટોરનો રાજકોટ શહેરમાં…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે રાજકોટનાં વેજાગામ પાસે એકેડમીક હાઇટસ પબ્લીક શાળાનું ઉદઘાટન આપણા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલનાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમ છે કે આપણા…

રાજકોટમાં રેસકોર્સ-૨નું ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી શહેરીકરણના દૌરમાં નાગરિકોને તંદુરસ્ત વાતાવરણ પુરુ પાડવાનો રાજય સરકારનો આશય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  રાજકોટવાસીઓને ૧પ્૦ એકર જમીનમાં બનનારા નવા રેસકોર્સ ના…

શહેરની નામાંકિત કોલેજ હરિવંદનામાં ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ: સતિષભાઈ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત ‘અબતક’ મીડિયા હાઉસના સુપ્રીમો સતિષભાઈ મહેતા સાથે પારિવારિક ધરોબો ધરાવતા ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ…

જેનેરીક મેડિકલ સ્ટોર અને એકેડેમીક હાઈટ પબ્લિક સ્કુલનું ઉદ્ઘાટન: સાંજે રેસકોર્સ-૨નું ખાતમુહૂર્ત કરશે: નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સો રાત્રે ભોજન લેશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું બપોરે…

કમિશનર વિસ્તાર બહાર સમન્સ પાઠવવાનો શહેર પોલીસનો અધિકાર નથી: ૧૯૯૭માં રાજપા દ્વારા તત્કાલીન મેયર વિજયભાઈના મકાન પર પથ્થરમારોનો ગુનો નોંધાયો ‘તો રાજકોટના તત્કાલીન મેયર અને હાલના…

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી નવા રેસકોર્સનું ખાતમુહૂર્ત અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આમ્રપાલી ફાટક પાસે પં.દીનદયાલ જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે, વેજા ગામમાં શૈક્ષણિક…

રેસકોર્સ-૨નું પણ ભૂમિપૂજન કરાશે ૧૦ વર્ષી ચાલી રહેલા અને અનેક વિવાદોની એરણ પર ચઢેલા રેલનગર બ્રિજનું આખરે આગામી ૧૯મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે લોકાર્પણ…

ગુજરાત સરકારે અકલ્પનીય કાર્યને સાકાર કરી બતાવ્યું: બોટાદના કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરની પધરામણી કરાવતા વડાપ્રધાન: ૧,૧૪,૩૭૨ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે રવિવારે ગુજરાતનાં…