Browsing: vijayrupani

રાજકીય ક્ષેત્રમાં એક્ટિવ રહી પૂજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી સેવાકાર્યો દ્વારા અનેક ‘પૂજીત’ની રચના કરી: જરૂરીયાતમંદોને ઉજળા ભવિષ્યની તક આપી  ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને…

60 વેન્ટીલેટર પહોંચાડાશે: ખંભાળિયામાં તાકિદે આરટી-પીસીઆર લેબોરેટરી ઉભી થશે જામનગરમાં કોરોનાની સમીક્ષા અર્થે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જી.જી.હોસ્પિટલમાં સોમવારે ઓક્સિજન સાથેના નવા 370 બેડ ઉભા…

શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને કોરોના વાયરસના સંજોગોને ધ્યાનમાં રાખીને આગામી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(GMC)ની ચૂંટણી મોકૂફ રાખવા વિનંતી કરી છે. કમિશન મતદાનના નિયમ…

બહુ લોકોના કોલ અને મેસેજ આવ્યા છે, થાકી ગયો : ઋષભ રૂપાણી મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ…

તા.રપ.૬.૨૦૧૯નો શિક્ષણ વિભાગનો પત્ર રદ કરવાનો મુખ્યમંત્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ…

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ  સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગ માટે નિર્માણાધીન…

રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી…

કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી,…

આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રભીખુભાઇ દલસાણીયપસ્થિત રહ્યા આગામી સમયમાં યોજાનાર વિધાનસભા આઠ બેઠકોની પેટા ચૂંટણીઓ…

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું…