Abtak Media Google News

કહેવાય છે કે શરદી કે સામાન્ય વાયરલ ઈન્ફેક્શન હોય તો તે જાતે જ મટી જાય છે, જોકે આ સમયે વિટામીન-સીની ગોળીઓ લેવામાં આવે તો ઝડપી સાજા વાય છે. ફિનલેન્ડની યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે શરદીને ઝડપી ભગાડવી હોય તો છી આઠ ગ્રામ વિટામીન-સીની ગોળી રોજ લેવામાં આવે તો કોલ્ડના લક્ષણો ઘટી જાય છે.

જ્યારે શરદી ાય ત્યારે વિટામીન-સીના સપ્લીમેન્ટ્સ લેવાી ફાયદો ાય છે. શરદીના લક્ષણો દેખાવાના શરૂ ાય તરત જ સપ્લીમેન્ટ્સ લેવા શરૂ કરવા કેપ્સિકમ, લીલા પાનવાળા શાકભાજી, કિવી, ખાટા ફળ, બ્રોક્લી, બેરીઝ, ટામેટાં અને પપૈયા જેવા ફ્રૂટમાં વિટામીન-સીનો સારો એવો જથ્ો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.