Abtak Media Google News

તાજેતરમાં અમેરિકાની ૪૨ વર્ષની એક ઑટિસ્ટિક મહિલા પર જસલોક હોસ્પિટલના ન્યુરોસર્જન ડોકટરના નેતૃત્વમાં ન્યુક્લિઅસ ઍકમ્બન્સ તરીકે ઓળખાતી ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી કરવામાં આવી હતી

ગઈ કાલે આપણે જોયું કે બાળકોમાં ઑટિઝમનું નિદાન જેટલું વહેલું ાય એટલું સારું છે, કેમ કે આ રોગનો કોઈ ઇલાજ ની; પરંતુ જો નિદાન વહેલું ાય તો લક્ષણો અને રોગની ઇન્ટેન્સિટી મુજબ વિવિધ ેરપી અને સપોર્ટિવ દવાઓની મદદી બાળકનું સોશ્યલ ડેવલપમેન્ટ સુધારી શકાય છે.

કોઈ બે ઑટિસ્ટિક દરદીનાં લક્ષણો, બિહેવિયર, તીવતા એકસરખાં ની હોતાં. એને કારણે તેમની સારવાર પણ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઈ શકે એમ ની. મોટા ભાગે આ સમસ્યાની સારવાર સાઇકિયાટ્રિસ્ટ્સ અને ટ્રેઇન્ડ બિહેવિયરલ ેરપિસ્ટ દ્વારા કરવામાં આવે છે. નાની ઉંમરી સ્પીચ, લેન્ગ્વેજ, લર્નિંગ અને બિહેવિયરલ ેરપી આપવાી ઑટિઝમનાં હળવાં લક્ષણો ઘણા અંશે ક્ધટ્રોલમાં આવે છે અને વ્યક્તિ ોડીક મુશ્કેલીઓ સો લગભગ સામાન્ય જિંદગી જીવી શકે છે. ૪૧ વર્ષનો અનુભવ ધરાવતા જસલોક હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે, ભારતમાં અંદાજે ૧.૮ કરોડ લોકો વધતેઓછે અંશે ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર ધરાવતા હશે. એમાંી ત્રીજા ભાગના લોકો જિંદગીભર નોન-વર્બલ રહી જાય છે, મતલબ કે શબ્દો દ્વારા કમ્યુનિકેશન કરતા ની. સોશ્યલ કમ્યુનિકેશન સ્કિલ્સની ઊણપ ઉપરાંત અન્ય મેડિકલ અને મેન્ટલ ઇશ્યુઝ પણ સો જોવા મળે છે.

જેમ કે ઘણાને પેટ અને પાચનને

લગતા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઑર્ડર્સ હોય છે. ઘણાને એપિલેપ્સીના હુમલા આવે છે. ઊંઘવામાં તકલીફ પડે છે. કેટલાક પેશન્ટ્સ અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડરને કારણે અતિચંચળ અને ધૂની હોય છે. કેટલાક દરદીઓ કારણ વગર સતત ઍન્ગ્ઝાયટીમાં રહેતા હોય છે તો કેટલાક ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરને કારણે એકનું એક કામ વારંવાર કર્યા કરવાની આદત ધરાવે છે. ઑટિઝમની સો જાતજાતના ફોબિયા પણ હોઈ શકે છે. મોટા ભાગના ઑટિઝમના દરદીઓને રૂટીન બદલાય એ પસંદ ની હોતું.

ન્યુરોલોજિકલ સારવાર

આગળ કહ્યું એમ જેવાં લક્ષણો એ મુજબની સારવાર ઑટિઝમમાં આપવાની રહે છે. મેડિકલ વિજ્ઞાન આ ક્ષેત્રે ઘણું આગળ વધી રહ્યું છે. તાજેતરમાં મુંબઈમાં ઑટિસ્ટિક દરદી પર ભારતની પહેલવહેલી ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી ઈ, જેણે ઑટિઝમના દરદીઓ માટે નવી આશા જગાવી છે. મૂળે ભારતીય પણ અમેરિકામાં રહેતાં ૪૨ વર્ષનાં પમેલા મહેરાને ત્રણ વર્ષની ઉંમરે ઑટિઝમનું નિદાન યેલું. સોશ્યલ સ્કિલ્સ સુધરે એ માટે તેમને જરૂરી બિહેવિયરલ અને સ્પીચ ેરપી અપાતી હતી. જોકે તેમને એપિલેપ્સીના હુમલા પણ વારંવાર આવતા હતા. એમાં છેલ્લાં બે વર્ષી તેમને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરનાં લક્ષણો દેખાવાનું શરૂ યું હતું. ચોક્કસ કામો અને બાબતો માટે જબરદસ્ત વળગણ પેદા વાની સો તેમનામાં ગુસ્સો અને હિંસકવૃત્તિ વધી ગયાં હતાં. આખો દિવસ પોતાની રૂમમાં એકલા ભરાઈ રહેવું; સતત એકની એક ચીજ કર્યા કરવી; અજાણ્યાઓ તો ઠીક, બાળપણી સાચવનારાં મમ્મી અને બહેનને પણ મારવા દોડવું એ નિત્યક્રમ વા લાગ્યો હતો.

ઑટિઝમની સો ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરને કારણે તેમની હાલત વધુ બગડતી જતી હતી. તેઓ જાતે જ પોતાનું માું પછાડતાં હતાં એટલે અમેરિકામાં નર્સ તેમના મો હેલ્મેટ પહેરાવી રાખતી હતી.

અમેરિકા અને જર્મનીના નિષ્ણાતોએ પમેલા મહેરાની સારવાર કરવાની ના પાડી દીધી હતી. ગયા મહિને જસલોક હોસ્પિટલમાં તેમના પર ડીપ બ્રેઇન સર્જરી ઈ હતી. ભારતમાં આ પ્રકારની સર્જરી પહેલાં ની ઈ એ ડિોકટર  કહે છે, મેં સાઇકિયાટ્રિક ડિસઑર્ડર્સ ધરાતા દરદીઓ પર ઘણી સર્જરીઓ કરી છે, પણ ઑટિસ્ટિક દરદી પર બ્રેઇન-સર્જરી કરવાની કલ્પના પણ નહોતી કરી. પમેલા મહેરાનો કેસ વધુ ચેલેન્જિંગ એટલા માટે હતો કેમ કે તેમને એપિલેપ્સીની પણ તકલીફ હતી. ડીપ બ્રેઇન સ્ટિમમ્યુલેશન દરમ્યાન જો અતિશય સાવધાની ન વર્તવામાં આવે તો બકરું કાઢતાં ઊંટ પેસે એવો ઘાટ ઈ શકે એમ હતો. સર્જરી પછી ઑટિઝમમાં ફરક ન પડે તો ચાલે, પણ જે સ્િિત છે એનાી વધુ બગડવી ન જોઈએ. ઑટિઝમ માટે ન્યુક્લિઅસ ઍકમ્બન્સ તરીકે ઓળખાતી ડીપ બ્રેઇન સર્જરી ભારતમાં પહેલી વાર ઈ ઈ છે, જ્યારે બે વર્ષ પહેલાં કોરિયામાં ઑટિઝમ માટે આ પ્રકારની સર્જરી ઈ હતી.

સર્જરીમાં શું યું?

વિવિધ પ્રકારની ડીપ બ્રેઇન સર્જરી સાઇકિયાટ્રિક અને ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ માટે કરવામાં આવે છે. ઑટિઝમ માટે યેલી ન્યુક્લિઅસ ઍકમ્બન્સ સર્જરી વિશે વાત કરતાં ડો. પરેશ દોશી કહે છે, અમે પેશન્ટના મગજનો MRIકરીને મગજમાં ક્યાં શું ગરબડ ઈ રહી છે એ સમજીએ છીએ. સર્જરીમાં અમે અસરગ્રસ્ત ભાગને ચોક્કસ માત્રામાં ઇલેક્ટિકલ સિગ્નલ્સ દ્વારા સ્ટિમ્યુલેશન મળે એ માટે એક ચિપ નાખીએ છીએ. જેમ હાર્ટની પલ્સ નિયંત્રિત કરવા માટે પેસમેકર હોય છે એવી જ મગજ માટેની ચિપ ત્વચાના આવરણની નીચે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. આ ચિપનું પ્રોગ્રામિંગ બહારી રિમોટ ક્ધટ્રોલ દ્વારા નિયંત્રિત ઈ શકે એવું હોય છે. વ્યક્તિના બદલાતા બિહેવિયર મુજબ વધુ સ્ટિમ્યુલેશન આપવું કે ઓછું એનું રિમોટમાં યેલું હોય છે.

સર્જરી પછીનો બદલાવ

એક મહિના પહેલાં પમેલા મહેરા જ્યારે મુંબઈ આવ્યાં ત્યારની અને આજની કન્ડિશનની સરખામણી કરીને સાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે, પહેલી વાર જ્યારે તે મારી ક્લિનિકમાં આવી ત્યારે તેણે આંખ ઊંચી કરીને કોઈની સામે જોયું પણ નહોતું. તે વાત કરવા પણ તૈયાર નહોતી. રાધર, તે કેટલાય મહિનાઓી કંઈ જ બોલી નહોતી. સર્જરી પછી જ્યારે તે આવી ત્યારે તેના ચહેરા પર સ્માઇલ હતું. આવીને તેણે હાય, નમસ્તે કહીને મારી સો હા મિલાવ્યો. હિંસક વૃત્તિ ક્યાંય ગાયબ હતી. હા, તે સંપૂર્ણ નોર્મલ છે એમ ન કહી શકાય, પણ તે શાંત અને મિલનસાર વા લાગી છે. ડીપ બ્રેઇન સર્જરી પછી એની ખરી અસર તાં એકાદ મહિના જેવો સમય જતો હોય છે, પણ પમેલામાં ઘણો ઝડપી સુધારો જોવા મળ્યો છે.

સર્જરી આશાનું કિરણ બનશે?

ઑટિઝમના દરદીઓ માટે ડીપ બ્રેઇન સર્જરીની સફળતાએ આશાનું કિરણ જગાવ્યું છે. જોકે એમાં પણ લિમિટેશન છે. એ વિશે જણાવતાં ડોકટરકહે છે, બધા જ દરદીઓ માટે આ સર્જરી કામની છે એવું ન કહી શકાય. દરદીની મેડિકલ હિસ્ટરી, લક્ષણો, ઉંમર, મગજની ઊંડી તપાસ કર્યા પછી જ આ સર્જરી જે-તે વ્યક્તિને સૂટેબલ શે કે નહીં એ નક્કી ઈ શકે.

અન્ય પ્રયોગાત્મક સારવાર

સ્ટેમ-સેલ ેરપી : અસ્મિજ્જામાંી ખાસ સ્ટેમ-સેલ્સ કાઢીને એનું લેબોરેટરીમાં પ્રોસેસિંગ કરીને દરદીના શરીરમાં ચોક્કસ રીતે દાખલ કરવામાં આવે છે. એમ કરવાી મગજના ડેમેજ અને નબળા પડેલા ન્યુરોન્સની કામગીરી સુધરે છે. આ પદ્ધતિ હજી એક્સપરિમેન્ટલ છે.

ફીકલ ટ્રાન્સપ્લાન્ટ :

ઑટિઝમની સો પેટની તકલીફ ધરાવતાં બાળકોમાં આ સારવારનો પ્રયોગ અમેરિકામાં ઈ રહ્યો છે. ઍરિઝોના યુનિવર્સિટીના નિષ્ણાતો ઑટિઝમના દરદીના રિલેટિવની હેલ્ધી પોટીમાંના સારા બેક્ટેરિયા દરદીનાં આંતરડાંમાં દાખલ કરવાનો પ્રયોગ કરે છે. હેલ્ધી અને શરીર માટે સારા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશવાી માત્ર પાચનનીજ નહીં, મગજની કામગીરી પર પણ અસર પડતી હોવાનો દાવો ઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.