Abtak Media Google News
  • તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો

  • તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરાઈ

જુનાગઢ ન્યૂઝ

જુનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. એટીએ દ્વારા સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત તરલ ભટ્ટના નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું અને એટીએસ દ્વારા તરલ ભટ્ટ પકડાઈ ગયો છે. એટીએસ અન્ય બે આરોપીઓ સુધી પહોંચવા પણ પ્રયાસ કરી રહી છે. હાલ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરાઈ છે.

ચિરાગ રાજ્યગુરુ

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.