Abtak Media Google News

ઇટાલિયન એક્ટ્રેસ અને મોડલ મોનિકા બેલુચી આજે અનેક હોલિવુડ ફિલ્મ્સના કામ કરી ચુકી છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે આ મોનિકા ૨૯૩ કરોડની પ્રોપર્ટીની માલિક છે. ૧૩ વર્ષની ઉંમરથી મોનિકાએ મોડેલિંગની શરુઆત કરી હતી. મોનિકાએ લાઇફમાં બે લગ્ન કર્યા. પરંતુ બંનેમાં ડિવોર્સ થઇ ગયા તેની બે દિકરીઓ પણ છે. મોનિકાએ પ્રેગ્નેન્સીમાં પણ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

Advertisement

મોનિકા ૨૦૦૪માં જ્યારે પ્રેગ્નેન્ટ હતી. ત્યારે તેને વેનિટ ફેર મેગેઝીન માટે ન્યૂડ પોઝ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૫૧ વર્ષની ઉંમરમાં મોનિકાએ જેન્સ બોન્ડ, ફિલ્મમાં બોન્ડ ગર્લનો રોલ કર્યો હતો.  આટલી મોટી ઉંમરમાં આ રોલ કરનાર તે પહેલી એક્ટ્રેસ બની હતી. વર્લ્ડની સૌથી સુંદર મહિલા તરીકેનું ખિતાબ પણ તેને મળી ચુક્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.