Abtak Media Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પણ જગ્યાએ કુદરતી આપતી આવે તો પોચી વળવા NDRF ની ટીમ નુ કલેકટર ઓફીસ માં આગમન…
હાલ સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે ત્યારે સુરે્દ્રનગર મા NDRF ની ટીમ નું સુરેન્દ્રનગર જીલ્લા કલેટર ઓફિસ માં આગમન થઈ ચૂકયું છે.
સુરેન્દ્રનગર મા પાછલા વર્ષે NDRF ની ટીમએ સુરેન્દ્રનગર ભારે વરસાદ હોવા છતાં અનેક લોકો નું રેસક્યું કરી સલામત સથલે પહોંચાડી અને અનેક જિંદગીઓ બચાવી હતી હાલ પણ ભારે વરસાદ ની આગાહી થતાં સુરેન્દ્રનગર મા ખડે પગે NDRF ની ટીમ કલેકટર ઓફિસ મા મોજુદ છે..

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.