Abtak Media Google News
  •  ઉતરપ્રદેશને કેંદ્ર તરફથી સર્વાધિક 25 હજાર કરોડ મળશે.

 દેશના રાજ્યો ઉપર નાણાકીય સંકટ ઉદ્ભવિત થાય તે માટે કેન્દ્ર હર હંમેશ તત્પર રહે છે. ત્યારે રાજ્ય સરકારના હાથ વધુ મજબૂત કરવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ઘરના બે હપ્તા ચૂકવવાની વાત કરી છે. રકમ મળતા રાજ્ય સરકાર સામાજિક સુધારણા સહિત માળખાગત સુવિધાના વિકાસ પાછળ રકમ નો ઉપયોગ કરી શકશે હાલ પ્રથમ હપ્તો ફેબ્રુઆરી ૧૨ તારીખે આપી દેવામાં આવ્યો છે અને બાકી રહેતા બે હપ્તા પણ સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવ્યા છે જેથી રાજ્ય સરકાર તેના રાજ્યનો વિકાસ કરી શકે.

 સરકારે ટેક્સ ડિવોલ્યુશનના બે હપ્તાઓ, વિવિધ સામાજિક કલ્યાણના પગલાં અને માળખાકીય વિકાસ યોજનાઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે આપ્યા છેરાજ્ય સરકારોના હાથ નાણાકીય રીતે વધુ મજબૂત બનાવવા માટે રૂ. 1.4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે નાણાં ફાળવવામાં આવ્યા છે તેને તારીખ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલા રૂ. 71,061 કરોડના ટેક્સ ટ્રાન્સફર ઉપરાંત છેનાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચુકવણા સાથે, રાજ્યોને ફેબ્રુઆરીમાં ટેક્સ ટ્રાન્સફરના કુલ ત્રણ હપ્તા મળ્યા છે. ઉત્તર પ્રદેશને રૂ. 25,495 કરોડ મળશે, ત્યારબાદ બિહારને રૂ. 14,295 કરોડ મળશેમધ્યપ્રદેશને 11157 કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળને 10,692 કરોડ રૂપિયા મળશેટેક્સ ટ્રાન્સફરની રજૂઆત એપ્રિલમેમાં અપેક્ષિત રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.