Abtak Media Google News

શાંતિલાલ બોડાએ રાજીનામુ આપી પ્રમુખ તરીકે વિક્રમ રાઠોડનું નામ સુચવ્યું હતું જેનો તમામ સભ્યોએ સ્વીકાર કર્યો

પડધરી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી. પડધરી તાલુકા ના ચૂંટાયેલા સદસ્યો દ્વારા અગાઉ થયેલ સમજૂતી મુજબ પક્ષના વરિષ્ઠ નેતા શાંતિલાલ કરશનભાઈ બોળા એ રાજીનામું આપીને વિક્રમભાઈ અજીતસિંહ રાઠોડ ને  સર્વાનુમતે પ્રમુખ પદે પસંદગી કરેલ. આથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હિતેશભાઈ વોરા એ વિક્રમભાઇ અજીતસિંહ રાઠોડ ને પ્રમુખ નામની વીહીપ આપેલ હોય પડધરી તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સદસ્યો વિહિપ નો આદર કરી  પ્રાંત અધિકારી ના અધ્યક્શતામાં શ્રી વિક્રમભાઈ અજીતસિંહ રાઠોડ ને પ્રમુખ પદે સ્વીકાતા કોંગ્રેસના દરેક ચૂંટાયેલા સદસ્યો દ્વારા વધાવી લેવામાં આવેલ અને વિક્રમભાઈ અજીતસિંહ રાઠોડ ને બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા.  આજના આ યુગમાં કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો દ્વારા અડગ રહીને કોંગ્રેસ પાર્ટી ની ગરીમાં વધારે તેવો ઉમદા ઉદાહરણ આપ્યું હતુ આ કાર્યક્રમ મા કોંગ્રેસ પાર્ટી ના આગેવાન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રાજકોટ  નાનજીભાઇ ડોડીયા, જિલ્લા પંચાયત સદસ્ય રાજકોટ પરસોતમભાઇ લુણાગરીયા,   અશ્ર્વીનભાઇ ગઢીયા, કેતનભાઇ રાઠોડ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ મંત્રી, રમણીકભાઈ ચૌહાણ પૂર્વ તાલુકા  પંચાયત પ્રમુખ, શાંતિલાલ બોડા પૂર્વ પડધરી તાલુકા પંચાયત પ્રમુખ ,  પડધરી તાલુકા પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ભૌમિકભાઈ તળપદા, ઉપપ્રમુખ કૌશિકભાઇ કોટક, સતીષ વડગામા, જે.સી. ગોહિલ , બી. બી. ડાંગર તા પં સદસ્ય ,  ભગવતસિંહ જાડેજા તા પં સદસ્ય , દેવાભાઈ ડોડીયા જીવાભાઇ ડાંગર તા પં  સદસ્ય , જીવરાજભાઈ ઝાલાવાડીયા તા પં સદસ્ય , ભીમભાઈ સાનિયા તા પં ઉપપ્રમુખ,  ભગવાનજીભાઈ વાઘેલા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, બી બી ડાંગર તા પં સદસ્ય , રાજુભાઈ બાંભવા તા પં સદસ્ય , મનસુખભાઈ તળપદા તા પં સદસ્ય , ભાણુભા રોજીયા , હેમભા જાડેજા વિસામણ, અરવિંદભાઈ વાઢેર , જેરાજભાઈ વૈષ્ણવ , રાણાભાઇ  સાટકા, મહિપાલ ઢોકરીયા, સલીમભાઈ ન્યારા , વશરામ રાઠોડ,

કાનભાઈ ચાવડા પડધરી, નરેન્દ્ર પરમાર, મુન્નાભાઈ પડધરી  વગેરે તાલુકા ના  આગેવાનો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.