Abtak Media Google News

ગત એક માસ દરમ્યાન અલગ અલગ સમયે થયેલ સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન સિક્યુરીટી એજન્‍સીઓના સિક્યુરીટી ગાર્ડની ગેરહાજર/ફરજમાં બેદરકારી જોવા મળતા સબંધકર્તા એજન્‍સીને નોટીસ આપી, યોગ્‍ય પુર્તતા કરવા જણાવવામાં આવલ.

સબંધકર્તા પ્રાઇવેટ સિક્યુરીટી એજન્‍સીને અપાયેલ ખુલાસા/નોટીસ ગ્રાહ્ય રાખવાપાત્ર ન જણાતા હોવાથી સુરક્ષા અધિકારીશ્રીનો સ્‍પષ્‍ટ અભિપ્રાય લક્ષમાં લેતા નીચે દર્શાવેલ વિગતે એજન્સીઓને તેમના નામની સામે દર્શાવેલ દંડ પેટે રકમ વસુલ કરવા તેમજ આ દંડની રકમ તથા ગેરહાજર સિક્યુરીટી ગાર્ડના જે તે દિવસનું  વેતન સબંધકર્તા એજન્‍સીના આગામી માસીક બિલમાંથી કપાત કરવા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે.

ક્મપ્રા.સિક્યુરીટી એજન્‍સીનું નામસિક્યુરીટી ગાર્ડની ફરજનું સ્‍થળગેરહાજરી કે અન્ય ક્ષતિની વિગતગાર્ડની સંખ્યાએજન્‍સીને કરવાપાત્ર દંડની રકમ રૂા.
૧.આર. કે. સિક્યુરીટી સર્વિસસ્‍વાતી હેડ વર્કસફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૧૭/૫/૧૮

રૂા.પ,૦૦૦/-
૨.નેશનલ સિક્યુરીટી એજન્‍સીચોશીંગા થી શીતલફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮

રૂા.૧૦,૦૦૦/-
૩.નેશનલ સિક્યુરીટી એજન્‍સીવાંદરાના પાંજરા ચાર રસ્‍તાફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮

રૂા.૧૦,૦૦૦/-
૪.નેશનલ સિક્યુરીટી એજન્‍સીતથા સિંહધર, ધડીયાર, વાધફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮

રૂા.૧૦,૦૦૦/-
૫.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.ખાતાકીય ઉત્પાદન વિભાગફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૨૧/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૬.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.કંજવરશી સેન્‍ટ્રલ વર્કશોપ ઢોર ડબોફરજમાં ગેર હાજર

સમય-૨૨ થી ૦૬, તા.૨૮/૫/૧૮

   રૂા.૧૦,૦૦૦/-
૭.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.કંજવરશી સેન્‍ટ્રલ વર્કશોપ ઢોર ડબોફરજમાં ગેર હાજર

સમય-૨૨ થી ૦૬, તા.૨૯/૫/૧૮

   રૂા.૧૦,૦૦૦/-
૮.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.રેસકોર્સ એથ્લેટીક ગ્રાઉન્‍ડફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૨૮/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૯.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.રેસકોર્સ એથ્લેટીક ગ્રાઉન્‍ડફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા.૧૩/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૧૦.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.જીલ્‍લા ગાર્ડનફરજમાં ગેર હાજર

સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮

   રૂા.૧૦,૦૦૦/-
૧૧.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.જીલ્‍લા ગાર્ડનફરજમાં ગેર હાજર

સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮

   રૂા.૧૦,૦૦૦/-

 

૧૨.પેન્થર સર્વેલીયન્‍સ & એલાઇડ સર્વિસ પ્રા.લી.ખાતાકીય ઉત્પાદન વિભાગફરજમાં ગેર હાજર

સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮

   રૂા.૧૦,૦૦૦/-
૧૩.સાંઇ સિક્યુરીટી સર્વિસઘંટેશ્વર ફિલ્‍ટર પ્‍લાનફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા૧૭/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૧૪.સાંઇ સિક્યુરીટી સર્વિસજયુબેલી ગાર્ડન મેઇન ગેટફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા૧૭/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૧૫.સાંઇ સિક્યુરીટી સર્વિસજયુબેલી પમ્પીંગફરજમાં સુતેલ

સમય-૨૨ થી ૦૬, તા૧૭/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૧૬.સાંઇ સિક્યુરીટી સર્વિસભક્ત કવિ નરશી મહેતા ઉધાનફરજમાં સુતેલ

સમય-૦૬ થી ૧૪, તા૭/૫/૧૮

   રૂા. ૫,૦૦૦/-
૧૭.પવનસુત સિક્યુરીટી  સર્વિસલવ ગાર્ડન રેસકોર્ષ સંકુલફરજમાં બેદરકારી

સુરક્ષા.૧૩૭, તા૧/૫/૧૮

   રૂા.૧૦,૦૦૦/-
૧૮.પવનસુત સિક્યુરીટી  સર્વિસઆજી ડેમ પાળફરજમાં ગેર હાજર

સમય-૨૨ થી ૦૬, તા.૨૮/૫/૧૮

 રૂા. ૫,૦૦૦/-
 દંડની કુલ રકમ રૂા.રૂા.૧,૩૫,૦૦૦/-

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.