Abtak Media Google News

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રંજની આર્ટસ પ્રસ્તુતક નૃત્ય નાટિકા પવનને પગલે ચાલી તું મણિયાર હોલ ખાતે યોજાઈ હતી. નિર્દેશક જુગ્તા દવેએ કર્યું હતુ.

નૃત્યનાટિકામાં કલાકારો ઋષિ મહેતા, ઈશાન દવે, જુગતા દવે, હેત્વી દવે, ડેનિશ પંજવાણી વિગેરેએ અભિનયના ઓજશ પાથર્યા હતા. આમાં માતાના વાત્સલ્ય અને માનવ મૂલ્યોનું અનોખુ દર્પણ દર્શાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.