Abtak Media Google News

કોંગ્રેસ પરીવાર દ્વારા આગામી બુધવારે સવારે ૯ થી ર વાગ્યા દરમ્યાન શાળા નં.૭૦ જંગલેશ્ર્વર ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 જેમાં અતીથી વિશેષ તરીકે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ , કુવરજીભાઇ બાવળીયા, જસવઁત ભટ્ટી, વશરામ સાગઠીયા, ઇનુસ જુણેજા સહીતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન હારુનભાઇ ઠેબા અને અલ્તાફ બુધીયાના માર્ગદર્શન હેઠળ મનોર ગઢવી, ઇબ્રાહીમ સોરા લાલ હુંબલ, શિવુભા જાડેજ ા, બીપીન દવે અને સુરેશ ગરૈયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.