હિમતનગર તાલુકાના માનપુર ગામના એક બાળકની લાશ મળી આવી છે મળતી માહિતી અનુસાર બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બાળક ગઈકાલથી હતો ગુમ હોવાની વિગતો સામે આવી છે. ગામની રોડની બાજુમાથી આજે વહેલી સવારે મળી આવી લાશ.લાશ મળી આવતા જ ગામલોકોના ટોળેટોળા એકઠા થયા.ગાભોઈ પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે.
Trending
- પશ્ચિમી દેશોનો ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સનો નિયમ ભારતને નડશે!
- પેટાળમાંથી વધુમાં વધુ ખનીજો ઉલેચવા નવી નીતિ લાગુ કરાશે
- ભારત ચીની કંપનીઓના રોકાણને મંજૂરી આપશે પણ ફૂંકી ફૂંકીને!
- ઓછું મતદાન ચિંતાની વાત નથી, અમને રેકોર્ડબ્રેક બેઠકો જ મળશે : અમિત શાહનો દાવો
- Googleએ 200 જેટલા કર્મચારીઓને કર્યા નવરા!
- ચારધામ યાત્રા પહેલા હિમવર્ષા: ચાંદીની જેમ ચમક્યા બદ્રીનાથ ધામના શિખરો
- એકલા મુસાફરી કરતી વખતે આ ભૂલો ન કરો
- લોકતંત્રનો ભાગ્યવિધાતા “મતદાતા”