Abtak Media Google News

સૈફ અલી ખાનની ફિલ્મ કાલાકંડીનું ટ્રેલર રીલીઝ કરાયું છે. આ ફિલ્મની સ્ટોરી મુંબઈમાં રહેનારી વ્યક્તિના 6 પાત્રોની છે. જે તમારા શહેરને ડાર્ક, ઉપેક્ષિત કરાવશે. અક્ષત વર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રીલીઝ થશે.  અભત આ પહેલા ડેલી બેલી લખી ચૂક્યા છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવે છે કે સૈફ એક ડોક્ટર સાથે બેઠો છે અને તે જણાવે છે કે તેને પેટનું કેન્સર છે. ત્યાર બાદ ડોક્ટર સલાહ આપે છે કે હવે જિંદગી ખૂલીને જીવે.

Advertisement

https://www.youtube.com/watch?v=RsfUZe606LQ

આ ફિલ્મ સૈફના પ્રશંસકોને મજેદાર લાગશે એવું દેખાય રહ્યું છે.  ત્યાર પછી દીપક ડોબરિયાલ અને વિજય રાજની એન્ટ્રી થાય છે. આ ટ્રેલર જોય તમને ડેલી બેલી યાદ આવી જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.