Abtak Media Google News

કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા   જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવે છે.

રસ્તા પર નડતર 16 રેંકડી-કેબીનો  મવડી મેઇન રોડ, નાણાવટી ચોક, ગાયત્રીનગર મેઇન રોડ, જ્યુબેલી રોડ, બાપુનગર ગાર્ડન, જંકશન રોડ, મોચીનગર, રવિરત્ન પાર્ક, પુષ્કરધામ મેઇન રોડ, સેટેલાઇટ રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય 40 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે,

215 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે જ્યુબેલી માર્કેટ, રેલનગર, જંકશન રોડ, ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.42,180/- વહીવટી ચાર્જ મવડી જકાત નાકા,  રામનાથપરા,  ભાવનગર રોડ, બાપા સીતારામ ચોક, સહકાર મેઇન રોડ, સંતકબીર રોડ, રવિરત્ન રોડ, અમીન રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.1,63,394/- મંડપ ચાર્જ જે કાલાવાડ રોડ,  150 ફુટ,રોડ, નાણાવટી ચોક, જંકશન રોડ, ગોંડલ રોડ, સંતકબીર રોડ, મોરબી રોડ, માંથી વસુલ કરવામાં આવ્યો હતો, અને  212 બોર્ડ-બેનરો જે કોટેચા ચોક, ,કુવાડવા રોડ,  ભક્તિનગર સર્કલ, યાજ્ઞિક રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.