Abtak Media Google News

રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ પર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. બ્રહ્મસમાજનું ગૌરવ એવા અભયભાઇ ભારદ્વાજ રાજ્ય સભામાં જઇ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે રાજગોર બ્રાહ્મણ યુથ કબલની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને ઉષ્માભેર સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ નિતીનભાઇ ભારદ્વાજને પણ શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

2.Tuesday 2 1

આ તકે લોકસાહીત્યકાર દેવાયતભાઇ ખવડની ઉપસ્થિતમાં બ્રહ્મસમાજનાં પ્રવકતા જયંતભાઇ ઠાકર તથા મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, રાજગોર કલબના પ્રમુખ સંજયભાઇ દવે, મહામંત્રી કશ્યપભાઇ દવે, અજયભાઇ જોષી, કેતનભાઇ બોરીસાગર, ધર્મેશભાઇ મહેતા, ચિમનભાઇ સાકરીયા, જતીન દવે, જતીન મહેતા, ચિરાગ બોરીસાગર, મનીષભાઇ બામટા, દિલીપભાઇ તેરૈયા, સંજયભાઇ જોષી, અલ્પેશ રવીયા, અશ્ર્વીન જોષી, ઇન્દ્ર મોહીત જોષી, અરૂણ દવે, રવી જોષી, અનીલ જોષી, કમલેશ બોરીસાગર, શશીકાંતભાઇ પંડયા, દિનેશ બોરીસાગર, પંકજ ચાઉ, નૈમીષ શીલુ, શૈલેષભાઇ દવે, નરેન્દ્ર ધ્રાંગડ, ભાવીક મંડીર, ઘનશ્યામ દવે, સાગર પુરોહીત, હીમાંશુ  દવે, ગીરધરભાઇ જોષી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.