Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની જે સ્થિતિ હતી તેમાં તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે . ચીફ ફાયર ઑફિસર અને સિટી એન્જીનિયરની ટીમો દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાયેલ છે. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત લાખો રૂપિયાની મશીનરી બચી જશે.

Advertisement
Rmc1
Rmc3 1
Rmc4 1
Rmc5 1
Rmc6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.