Abtak Media Google News

ફિલ્મ રેસ 3 નું શાનદાર ટ્રેલર 15મી મેના રોજ રીલીઝ થયું હતું અને તેના થોડા સમય બાદ 18મી મેએ આ ફિલ્મનુ પહેલુ સોંગ ‘હિરિયે’ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગે તો બોલીવુડમાં ધૂમ મચાવી હતી.

હાલમાંજ આ ફિલ્મનુ બીજું સોંગ ‘સેલ્ફિશ’ રિલિઝ કરવામાં આવ્યું છે. આ સોંગ રોમેન્ટીકથી ભરપૂર છે. આ સોંગમાં બોબી દેઓલ અને સલમાન ખાન બંને ખુબજ રોમેન્ટીક મૂડમાં જોવા મળી રહ્યા છે. આ સોંગ રીલીઝ થતાં જ થોડા સમયમાં 2 લાખ થી વધારે વ્યુયર્સ જોવા મળ્યા હતા.

આ સોંગનું શોર્ટ ટ્રીઝર કાલે જ રીલીઝ કરવામાં આવ્યું હતું. અને આજે આ ફુલ સોંગ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગમાં ‘એક બાર બેબી સેલ્ફિશ હોકે અપને લિએ જીઓના’ જેવા શાનદાર શબ્દથી આ સોંગને ગાવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ સોંગ શોસીયલ મીડિયામાં કેવી ધૂમ મચાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.