Abtak Media Google News

ઇડર શહેરમાં ગત રાત્રીએ પાંચ જેટલા મકાનોને તસ્કરો એ નિશાને બનાવ્યા.

Advertisement
4920F08D 4D4B 45E5 B46C Ee098Ac23Cdb

ઇડર શહેરમાં ૧-આવેલી સવગુંણ સો.સા ૨- સપ્તદીપ સો.સા. ૩- મુરલીધર જીન પાસે .૪- શ્રી કુંજ સો.સા. ૫- પ્રેમ પેલેસ પાંચ અલગ અલગ સો. સા. ને નિશાને બનાવી .

ઇડર શહેરની પાંચ સોસાયટીમાં તાળા તોડી મોડી રાત્રીએ ચોળ ટોળકી ચોરી કરી પલાયન.

16E8854D 8C1C 43D7 A626 2736E564B1D4

ચોર ટોળકી થઈ સીસીટીવી કેમેરામાં કેદ.

ઇડર શહેરમા પોલીસ ઊંઘતી રહી ચોરો થયા પલાયન થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.