Abtak Media Google News

વિજેતા બહેનોને ઈનામ વિતરણ: મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવમાં શનિ-રવિ દરમિયાન અનેક મહાનુભાવો ઉમટી પડયા હતા અને રાસનો આનંદ માણ્યો હતો. ગઈકાલે બાન લેબના એમ.ડી.મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ આ મહાનુભાવોની હાજરીમાં ઉજવાયો હતો અને કેક કાપવામાં આવી હતી. શનિવારે ગોપી રાસ નિહાળવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્વાર્થ ખત્રી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કોંગી અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, રાકેશભાઈ પોપટ, યુસુફભાઈ જુનેજા, અમીધારા ડેવલપર્સના જીતુભાઈ બેનાની, કેતનભાઈ પટેલ, ગિરધરભાઈ દોંગા, ડિમ્પલબેન, પ્રતાપભાઈ પટેલ, નલિનભાઈ ઝવેરી, જયંતીભાઈસરધારા, સર્વાનંદભાઈ સોનવણે, ઘનશ્યામભાઈ મારડીયા, કિરીટભાઈ આદ્રોજા, રામભાઈ બચ્છા, કે.કે.જૈન, પ્રેમકુમાર અગ્રવાલ, પરેશભાઈ ધીંગાણી, અરવિંદભાઈ ઢોલરીયા, રમેશભાઈ ઠકકર, સંજયભાઈ મહેતા, દિનેશભાઈ વિરાણી, વિનોદભાઈ ડેલાવાળા, રાજુભાઈ પટેલ, ભરતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગોપીરાસમાં હજારથી વધુ બહેનો ગરબા લઈ રહી છે અને દરરોજ ૪૦ થી વધુ ઈનામો આપવામાં આવી રહ્યા છે. આ માટે ડબલ સેવન ગ્રીન મસાલા, ઓપશન, એન્જલ પમ્પ ગ્રુપ, બાન લેબ્સ, વડાલિયા એટ્રેકશન હેર સલુન એન્ડ એકેડેમી વગેરેનો સહયોગ મળી રહ્યો છે. આ રાસોત્સવમાં રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોઝના સથવારે હેમંત પંડયા, સોનલ ગઢવી, નિલેશભાઈ પંડયા, ગીતાંજલી ભદ્રે જેવા કલાકારો જમાવટ કરી રહ્યા છે. રવિવારે ગોપી રાસ માણવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડો.જૈમન ઉપાધ્યાય, બાન લેબના એમ.ડી.મૌલેશભાઈ ઉકાણી, વેજાભાઈ રાવલિયા, અરવિંદભાઈ દોમડિયા, નરેશભાઈ લોટિયા, મુળજીભાઈ ભીમાણી, રમણિકભાઈ જસાણી, જગદીશભાઈ ડોબરીયા, હરકાંતભાઈ કીયાડા, હરેનભાઈ મહેતા, શૈલેષભાઈ માકડીયા, શ્રીયાબેન માકડીયા, રઘુનંદનભાઈ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, તરલાબેન મહેતા, દીપકભાઈ ઘેડીયવા, વાય.એમ.ચાવડા, નાનજીભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ દાસાણી, ગિરધરભાઈ ડોંગા, ડિમ્પલબેન, અનંતભાઈ ઉનડકટ, ઈશ્ર્વરભાઈ ત્રાડા, અરવિંદભાઈ તાળા, વિનુભાઈ ગઢીયા, મહેન્દ્રભાઈ મહેતા, યુસુફભાઈ જુનેજા, શિવલાલ બારસીયા, હરેશભાઈ લાખાણી, જયસુખભાઈ ઘોડાસરા, હેતલભાઈ રાજયગુરુ, મુકેશભાઈ રાદડિયા, અશોકભાઈ ખંધાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આવતીકાલે મંગળવારે ગોપી રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, લલિતભાઈ રામજીયાણી, ભુપેન્દ્રભાઈ સચદે, રમેશભાઈ ‚પાપરા, ઘનશ્યામભાઈ મારડિયા, ડી.વી.મહેતા, શામજીભાઈ ખુંટ, મનસુખભાઈ પાણ, જયંતભાઈ દેસાઈ, જગદીશભાઈ ભીમાણી, દિનેશભાઈ વાંકાણી, પી. ટી. જાડેજા, વિનુભાઈ પારેખ, અશોકભાઈ સોની, નરેશભાઈ લાેટિયા, દિલીપભાઈ શેઠ, નરેશભાઈ શાહ, ડો.નીતિનભાઈ લાલ, જગદીશભાઈ સખીયા, યોગેશભાઈ વાછાણી, અરવિંદભાઈ ઢોલરિયા, અશોકભાઈ ધકાણ, આશિષભાઈ મહેતા, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, સુભાષભાઈ સામાણી, શૈલેષભાઈ ઠકકર, પી.ડી.અગ્રવાલ, નિલેશભાઈ શેઠ, કમલભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ રાઠોડ, હર્ષદભાઈ અદાણી, અમીતભાઈ ગોરવાડિયા, બિપીનભાઈ વિરડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે ઓપ્સન શો-‚મ, બાન લેબ્સ કાૃં., ૭૭ ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્ઝલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી, વડાલિયા ગ્રુપ-હાઈ બોન્ડ સિમેન્ટ સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રશ્મીભાઈ મહેતા, ગૌતમભાઈ પારેખ, મનમોહનભાઈ નંદા, જગદીશભાઈ કીયાડા, જયોતિલ પટેલ, ભરતભાઈ વ્યાસ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, શિલ્પાબેન પુજારા, સુધાબેન ભાયા, મધુરિકાબેન જાડેજા, મીતાબેન વ્યાસ, રીનાબેન મહેતા સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.