Abtak Media Google News

ગીરના જંગલ નજીકનો સિંહ બાળનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સિંહ બાળ તેમની માતા સિંહણને શોધીરહી છે.માતાથી વિખુટુ પડીને માતાને શોધવા સિંહબાળ દોડાદોડી કરીરહ્યું છે. માતૃત્વનું ઉતમ ઉદાહરણ આ વિડિયોમાં સિંહણ આવી જતા સિંહ બાળ સિહણને ભેટી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.