Abtak Media Google News

અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાઈમ માર્કેટ નજીક પીવાના પાણીના લાઈનમાં ભંગાણ સર્જાયું

અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને પગલે રોડ પર પાણીની નદી વહી હતી. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે હજારો લીટર પાણીનો વડફાટ થયો હતો.
વર્ષમાં 3 થી 4વાર ભંગાણ થતું હોવાની લોકોની ફરિયાદ છે.
અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાઈમ માર્કેટ નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અને લોકોએ જણાવ્યું હતું કે, આ લાઈનમાં વર્ષમાં 3થી 4 વાર ભંગાણ થાય છે. પાણીની લાઈનમાં ભંગાણના કારણે રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. જેથી વાહન ચાલકોને પરેશાનનીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.