Abtak Media Google News

વડિયા થી 2 કિમિ.દૂર જેતપુર રોડ પર બપોરના સુમારે ધમધમતા તાપમાં 4 વાગ્યા ની આસપાસ જેતપુર થી વડિયા આવતી એસન્ટ કાર ન.GJ5 4254 વડિયા નજીક પહોંચતા કાર માંથી અચાનક ધુમાડા નીકળતા દ્રાઈવર જાણ થતા એ સમય સુચકતા વાપરી રોડ પર ગાડી બ્રેક કરી કારમાં બેઠેલા પોતાના મમી પપા ને તાત્કાલિક નીચે ઉતારી બાદમાં કાર નું બોનટ ખોલી જોતા ધુમાડા સાથે આગ પ્રસરી રહી હતી જોતજોતા માજ આખી કાર આગની લપેટમાં આવી ઘટિક વારમાજ કાર આખી ભડભડ સળગી ઉઠી હતી.

Vid 20180505 155337 9734
કારમાલિક નવનીતભાઈ સોજીત્રાના જણાવ્યા અનુસાર તે મૂળ બગસરા તાલુકાના બાલાપુર ગામના રહેવાસી છે જે જેતપુર થી પોતાના ગામ બાલાપુર જય રહયા હતા તે સમયે આ ઘટના બની જે ઓએ જણાવેલ કે અમે માંડ માંડ આમારા પરિવાર નો જીવ બચાવી ચૂકેલ છીએ મારી સમય સુચકના કારણે મોટી જાણ હાનિ ટળી છે.

Vid 20180505 155236 6578 કાર માંથી મારા પરિવારને નીચે ઉતારી અને બગસરા ફાયર ફાઈટરને જાણ કરી જે અડધી કલાક મા વડિયા પહોંચી જઈ ને કાર પર આગનો કાબુ મેળવેલ જાન હાનિ ટળી.

Vid 20180505 155236 9209

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.