Abtak Media Google News

આર્કિટેક્ચરનાં કોર્ષમા પ્રવેશ  માટે  કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર’ દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા ’નાટા’ આપવાની વધુ બે તક મળી શકશે, કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર’ દ્વારા જાહેર થયેલ છે તે મુજબ પ્રવેશ હેતુની સમગ્ર પ્રક્રિયા ’નાટા’ પોર્ટલ ૂૂૂ.ક્ષફફિં.શક્ષ પર ઓનલાઈન કરવાની રહેશે.

ધોરણ 1રમાં ફીજીકસ, મેથ્સ તથા કેમેસ્ટ્રીમાં સરેરાશ પ0% માર્કસ તથા ઓવરઓલ સરેરાશ પ0% માર્કસ અને રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા ’નાટા’ માં 70 માર્કસ મેળવનાર ઉમેદવાર તેમજ 10+3 અંતર્ગત મેથ્સ વિષ્ય સાથે પ0% માર્કસ મેળવનાર ઉમેદવાર બેચલર ઓફ આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે લાયક બની શકશે.

તા.07-07-ર0રર ના રોજ યોજાનાર દ્વિતિય પ્રવેશ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન તા.08-04-ર0રર થી તા.ર4-06-ર0રર (11:પ9પી.એમ.) દરમ્યાન કરી શકાશે તથા આ પરીક્ષાનું પરીણામ તા.1પ-07-ર0રર ના રોજ જાહેર થશે.   તા.07-08-ર0રર ના રોજ યોજાનાર તૃતિય પ્રવેશ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન તા.08-04-ર0રર થી તા.ર4-07-ર0રર (11:પ9પી.એમ.) દરમ્યાન કરી શકાશે તથા આ પરીક્ષાનું પરીણામ તા.16-08-ર0રર ના રોજ જાહેર થશે. વધુ માહિતી માટે ’નાટા’ હેલ્પડેસ્ક ઈ-મેઈલ આઈડી ક્ષફફિં.વયહામયતસ 2022લળફશહ.ભજ્ઞળ  તથા હેલ્પડેસ્ક નં.0804પપ49467 ઉપર સંપર્ક સાધી શકાશે, નિયમિતપણે એડમિશન કમિટીની વેબસાઈટ nata.helpedesk2022gmile.com   જોવા તેમજ જરૂર જણાયે વી.વી.પી.સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેક્ચર, વી.વી.પી.કેમ્પસ, મોટેલ ધ વિલેજ સામે, વાજડી-વિરડા, કાલાવડ રોડ, રાજકોટ-360 00પ. ફોન નં. 91046 9ર3રર, 9104પ ર3પરર, મો.9પ104 37પર0 ખાતે સંપર્ક સાધવો અથવા ’ઈપ્સા’ ની વેબસાઈટ www.ipsarajkot.org  રીફર કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.