Abtak Media Google News

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજ્યની કુલ ૬ મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે કુલ ૮૪૦૨ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડામાર તૈયારી કરી રહ્યાં છે. હાલ સુધી રાજકીય પક્ષો દ્વારા જુજ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ‘અબતક’ દ્વારા સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારો અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં રાજકોટ જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ આ અહેવાલમાં દર્શાવેલા નામો પર મહોર લાગી શકે છે.

1

2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.