Abtak Media Google News

બોલિવુડની અદાકાર દિશા પટણી માત્ર ફિલ્મોને કારણે જ ચર્ચામાં નથી પરંતુ તેની ઘણી એવી શોસિયલ એક્ટિવિટી છે જેને કારણે લોકો તેને ખૂબ પસંદ કરે છે. દિશા પટણી શોસિયલ મીડિયામાં ઘણી વખત પોતાની અવનવી પોસ્ટ અને વિડીયો મૂક્યા કરે છે જેને લોકો ખુબજ પસંદ અને શેર કરે છે.Disha Pataniદિશા પટણીએ ઢોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ તસ્વીરો શેર કરી હતી.આ તસ્વીરમાં દિશા પટણી મોનોકીની બિકનીમાં પોઝ આપતી નજર આવી છે. આ તસ્વીરોને જોઈને આવું લાગી રહ્યું  છે કે દિશા પટણી આ ગરમીના માહોલમાં તે વધુ હોટ દેખાય છે.

Disha Patani Bollywoodlife 1

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.