Abtak Media Google News

ફાલ્ગુની પાઠક બોલીવુડમાં એક જાણીતુ નામ છે. જો કે બોલીવુડમાં ઓળખ બનાવ્યા બાદથી જ તે ગુમનાથ થઇ ગઇ હતી. હવે કદાચ લોકો  ફાલ્ગુનીને ભૂલી ગયા હશે. જો કે બોટકટ લુક રાખનારી આ સિંગર હવે માત્ર નવરાત્રિમાં જ ગીતો ગાય છે.

– ૫૧ વર્ષિય આ ગુજરાતી સિંગરે હજુ સુધી લગ્ન નથી કર્યા પરંતુ ફાલ્ગુની ગુજરાતમાં ખૂબ જ પોપ્યુલર છે.

Advertisement
નવરાત્રિમાં કરે છે. કરોડોની કમાણી….

– નવરાત્રિના નવ દિવસો દરમિયાન ફાલ્ગુનીને બુક કરવા માટે લોકોની લાઇનો લાગે છે. પરંતુ તેને બુક કરાવી કોઇ સરળકામ નથી.

– નવરાત્રિ દરમિયાન ફાલ્ગુની એક શોના ૨૨ લાખ ‚પિયા સુધીની ફિસ વસુલે છે અને નવ દિવસોમાં ૨ કરોડ ‚િ૫યાની કમાણી કરી લે છે.

– ફાલ્ગુનીને ભારતમાં ડાંડીયા ક્વીન તરીકે પણ જાણીતી છે. અને આ વખતે નવરાત્રિ ૨૧ નવેમ્બરથી શ‚ થવા જઇ રહી છે. તેવામાં ગરબા આયોજકો ફાલ્ગુની બુક કરવા માટે પડાપડી કરી રહ્યા હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.