Abtak Media Google News

ટાટા ગ્રુપની વિજ્ઞાન અને રાષ્ટ્રના નિર્માણ દ્વારા સામાજીક સેવાની દોઢ સદીની સોનેરી ઉજવણીના ભાગરુપે તાજેતરમાં ભારતમાં દરિયાઇ જેવી વિવિધતા અને દરિયા કિનારાની ઇકોસીસ્ટમ જાળવવા માટે સૌ પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ શરુ કર્યુ હતું.3 52 સેન્ટર ઓફ એકસેલન્સ ઉપરાંત વર્લ્ડ ઓન વ્હીલ્સ (ડબલ્યુઓડબલ્યુ-વાઉ) પ્રોજેકટના ભાગરુપે અનેક સોફટવેર અને કલાઉડ ઇન્ટીગ્રેશનનું પીઠબળ ધરાવતી ર૪  સીડેડ કોમ્પ્યુટર્સ સાથે આઇ.ટી. સક્ષમ બસ પણ લોન્ચ કરવામાં આવી હતી.વાઉ પ્રોજેકટ એ ટાટા કેમીકલ્સ અને એચ.પી ની સહીયારી પહેલ છે. જે ઓખા મંડળ વિસ્તારમાં રહેતા લોકો માટે ડીજીટલ એજયુકેશન ગેપ દુર કરવા સેતેપુર બનશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.