Abtak Media Google News
  • ૧૯૫૭ની સાલથી ઉજવાય છે બાલદિન
  • પ્રિ-પ્રાયમરી સ્કુલોમાં ઉજવાયો ચિલ્ડ્રન્સ ડે
  • બાળ પ્રતિભાઓને કરાયા સન્માનિત
  • બાળકોએ શાળામાં વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ, વેશભૂષાનું આયોજન કરી ચાચા નહેરૂના જન્મદિનને ઉજવ્યો

આજે ૧૪મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહે‚ની જન્મજયંતિ ભારતભરમાં ૧૪મી નવેમ્બરના દિવસને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૫૭ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.