Abtak Media Google News

તા.૧૧.૩.૨૦૨૪ સોમવાર, સંવંત ૨૦૮૦ ફાગણ સુદ એકમ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર, શુભ યોગ, બવ કરણ

Advertisement

આજે જન્મેલાંની ચંદ્રરાશિ  મીન (દ,,,થ) રહેશે.

મેષ (અ,,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,,ઘ) : ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ)       : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે, સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો. 

તુલા (ર,ત):  અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,,,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ): જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,,શ): હિત શત્રુઓથી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ન ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.   

મીન (દ,,,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી વાતચીત  થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.