Abtak Media Google News

ચાલને જીવી લઈએ….

મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, દેશળ ભગત, સર અજીતસિંહ સહિતનાં વ્યકિતની અનેરી વાત, સાથે લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ગીતોનો માણવા જેવો કાર્યક્રમ

કાઠીયાવાડની સંસ્કૃતિ, ગીતો અને સભ્યતા હંમેશા મોખરે રહ્યા છે ત્યારે આજે આપણે પશ્ર્ચિમી સંસ્કૃતિને અનુસરીતા થયા છીએ જો કે અન્ય સંસ્કૃતિની સારી બાબત લેવી જોઇએ પરંતુ આપણી સંસ્કૃતિના ભોગે નહિ આજે ‘ચાલને જીવી લઇએ ’માં આપણે વિષરાય રહેલા ગીતો અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતો છે. આજે આપણે શિવાજી, દેસળભગત, સર અજીતસિંહ મહારાણા પ્રતાપની વિરતા, ભકિત અને દેશ પ્રેમની અનેક વાત સાંભળીશું, આપણી ધીંગી ધરતીના સંતો મહંતો વિજ્ઞાની નહોતા પરંતુ તેવો જ્ઞાની હતા. તેવો અનેક આગમ ભાખી ગયા હતા. જે હાલમાં સતય પણ બની રહ્યું છે. હાલના લોકડાઉનમાં ઇશ્ર્વરની આરાધના અને શૌર્યરસને આજના કાર્યક્રમમાં ઉજાગર કરીશું. આજના કાર્યક્રમમાં સાહિત્યરસ, શૌર્યરસ પિરસાસે આજે અત્યાર સુધી જેઓને માત્ર એન્કરીંગ કરતા સાંભળ્યા છે. તેવા પ્રિતભાઇ ગોસ્વામી આજે સાહિત્યરસ પીરસસે અને ચાલને જીવી લઇએ કાર્યક્રમનુ જે સંકલન કરે છે એવા મયુરભાઇ બુઘ્ધદેવના કંઠેથી આપણે સુમધુર ગીતો સાંભળીશું.

Advertisement

આજે સાહિત્ય અને શોર્ય રસ સંગીતની રજુઆત

  • ગાયક:- મયુર બુઘ્ધદેવ-પ્રિત ગોસ્વામી
  • કિબોર્ડ:- પ્રશાંતભાર સડપદરિયા
  • વાયોલીન:- સાગરભાઇ બારોટ
  • તબલા:- હાર્દિકભાઇ કાનાણી
  • ઓકટોપેડ:- કેયુરભાઇ બુઘ્ધદેવ

2

આજના કાર્યક્રમના ગીતોની ઝલક

  • હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું….
  • શિવાજીનું હાલરડુ….
  • ઠાકોરજી નથી થાવું….
  • પીચોતેર પાઘડી નમે રે….
  • રાણો મારો રાણાની રીતે રે….
  • પાઘડી વાળા, પા ઘડી જીવ્યા….
  • રાજકોટ રંગીલું શહેર છે…
  • તને જાત જોઇ પનઘટની વારે….
  • ચરરર ચરરર મારો ચકડોળ ચાલે…
  • તેરી મીટ્ટી મે મીલ…
  • ઓ પાલન હારે…
  • દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.